Saibo Gujarati Lyrics | સાયબો ગુજરાતી લિરિક્સ

Bhargav
0

Saibo Gujarati Lyrics

આંખો નું સ્મિત તું..

સાચી મારી પ્રીત તું..

હૈયા નું ગીત તું ..

મારૂ મનમીત તું..


હવે રાત દિવસ બસ એક રટણ તારું નામ..

સાયબા તારું નામ..


કે સાયબો મારો જાણે ગુલાબ નો છોડ..

ખેંચે એની ઓર સુગંધ એના પ્રીત ની રે..

કે સાયબા વ્હાલા મીઠી મીઠી તારી વાતો..

જગાડે આખી રાતો..

હા વાતો તારા પ્રીત ની રે...


કે વાતો તારા પ્રીત ની રે..

કે વાતો તારા પ્રીત ની રે......




Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)