Sadhu Tero Sangdo Lyrics in Guiarati | સાધુ તેરો સંગડો લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Sadhu Tero Sangdo Lyrics in Guiarati

સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ

લાલ મેરે દિલ કી સાધુ લાગી રે વેરાગીરામા

જોયું મેં તો જાગી હો જી ...


કપડા રંગાયા સાધુ, અંચલ રંગાયા હો જી.

તો ભી મેરો તનડો ન રંગાયો મેરે લાલ.

જોયું મેં તો જાગી હો જી ...



ધરતી કા તકિયા સાધુ, તકિયો તપીયો હો જી.

તો ભી મેરો મનડો ન તપીયો મેરે લાલ

જોયું મેં તો જાગી હો જી ...


મચ્છન્દરના ચેલા જતિ ગોરખ બોલિયા

બોલ્યા બોલ્યા અમૃતવાણી મેરે લાલ

જોયું મેં તો જાગી હો જી ...




Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)