Aapna ja jivtarni
aapni ja varta ma
Aapne ja raja ne rani
Ho aapna ja jivtarni
aapni ja varta ma
Aapne ja raja ne rani
Khadhu pidhu ne pachi
moj kidhi kaiye to
Thai jati pari ni kahani
Ho aapna ja jivtarni
aapni ja varta ma
Aapne ja raja ne rani
Khadhu pidhu ne pachi
moj kidhi kaiye to
Thai jati pari ni kahani
Ho aapna ja jivtarni
aapni ja varta ma
Aapne ja raja ne rani
Pario na desh nu naam
swapna nagari
Ae nagri na rahevasi aapne
Pario na desh nu naam
swapna nagari
Ae nagri na rahevasi aapne
Icha na nam dhari
pastaya aeva
Ke sukavva jai betha tapne
Samjan na simada
odangya baad
Gandatur thai kidhi ujani
Ho aapna ja jivtarni
aapni ja varta ma
Aapne ja raja ne rani
Khadhu pidhu ne pachi
moj kidhi kaiye to
Thai jati pari ni kahani
Ho aapna ja jivtarni
aapni ja varta ma
Aapne ja raja ne rani
રાજા ને રાણી ગુજરાતી સોન્ગ લિરિક્સ
આપણાજ જીવતરની, આપણીજ વાર્તામા
આપણેજ રાજા ને રાણી
હો.. આપણાજ જીવતરની, આપણીજ વાર્તામા
આપણેજ રાજા ને રાણી
ખાધું પીધું ને પછી, મોજ કીધી કઈયેં તો
થઇ જાતી પરીની કહાની
હો આપણાજ જીવતરની, આપણીજ વાર્તામા
આપણેજ રાજા ને રાણી
ખાધું પીધું ને પછી, મોજ કીધી કઈયેં તો
થઇ જાતી પરીની કહાની
હો આપણાજ જીવતરની, આપણીજ વાર્તામા
આપણેજ રાજા ને રાણી
પરીઓના દેશનું, નામ સ્વપ્ન નગરી,
એ નગરીના રહેવાસી આપણે
પરીઓના દેશનું, નામ સ્વપ્ન નગરી,
એ નગરીના રહેવાસી આપણે
ઇચ્છા ના નામ ધરી, પસ્તાયા એવા કે
સૂકવવા જઇ બેઠા તાપણે
સમજણ ના સીમાડા, ઓળંગ્યા બાદ
ગાંડાતૂર થઇ કીધી ઉજાણી
હો આપણાજ જીવતરની, આપણીજ વાર્તામા
આપણેજ રાજા ને રાણી
ખાધું પીધું ને પછી, મોજ કીધી કઈયેં તો
થઇ જાતી પરીની કહાની
હો આપણાજ જીવતરની, આપણીજ વાર્તામા
આપણેજ રાજા ને રાણી