Raghupati Raghav Raja Ram Lyrics Gujarati | રઘુપતિ રાઘવ રાજારામ લિરિક્સ ગુજરાતી

Bhargav
0

Raghupati Raghav Raja Ram Lyrics Gujarati

રઘુપતિ રાઘવ રાજારામ,

પતિત પાવન સીતારામ.



સીતારામ સીતારામ,

ભજ પ્યારે તુ સીતારામ.


કૌશલ્યાના પ્યારા રામ,

દશરથના દુલારા રામ.


રઘુપતિ રાઘવ રાજારામ,

પતિત પાવન સીતારામ.


અયોધ્યાના રાજા રામ,

હનુમાજીના વહાલારામ.


લક્ષ્મણજીના સાથી રામ,

ભરતજીના બંધુ રામ.


રઘુપતિ રાઘવ રાજારામ,

પતિત પાવન સીતારામ.


રાત્રે નિદ્રા દિવસે કામ,

ક્યારે ભજશો સીતારામ?


સીતારામ સીતારામ ભજ પ્યારે,

નહીં મનુષ્ય જનમમાં રમવા રે.




Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)