Pratham Samru Ganpati Deva Lyrics Gujarati । પ્રથમ સમરું ગણપતિ દેવા લિરિક્સ ગુજરાતી

Bhargav
0
Pratham Samru Ganpati Deva Lyrics Gujarati


પ્રથમ સમરું ગણપતિ દેવા

પ્રથમ સમરું ગણપતિ દેવા


વિઘ્ન સર્વે કાપો રે

પ્રથમ સમરું ગણપતિ દેવા


બીજે સમરું સરસ્વતી માતા

બીજે સમરું સરસ્વતી માતા

નિર્મળ વાણી આપો રે,


પ્રથમ સમરું ગણપતિ દેવા


ત્રીજે સમરું માત-પિતાને

ત્રીજે સમરું માત-પિતાને

આશિષ આમને આપો રે


પ્રથમ સમરું ગણપતિ દેવા


ચોથે સમરું સદગુરુ દેવા

ચોથે સમરું સદગુરુ દેવા

ટાળો સંશય મારો રે


પ્રથમ સમરું ગણપતિ દેવા


પાંચમે સમરું પરમાત્માને

પાંચમે સમરું પરમાત્માને

શરણે પ્રભુજી સ્થાપો રે


પ્રથમ સમરું ગણપતિ દેવા

પ્રથમ સમરું ગણપતિ દેવા






Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)