Kachi Keri Ne Angur Kala Gujarati Lyrics | કાચી કેરી ને અંગુર કાલા ગુજરાતી લિરિક્સ

Bhargav
0

Kachi Keri Ne Angur Kala Gujarati Lyrics

એ ગરવી ગુજરા…ત ની આ ધરતી જ્યાં પાક્યા રતન અણમો…લ

આખી દુનિયા માં ગુજરાત મારુ મોખરે…એ એના કેવા મારે બે બો…લ


હે…કાચી કેરી ને અંગુર કાલા, હે કાચી કેરી ને અંગુર કાલા

કાચી કેરી ને અંગુર કાલા, અમે ગુજરાતી લેરી લાલા

હે…કાચી કેરી ને અંગુર કાલા, કાચી કેરી ને અંગુર કાલા

અમે ગુજરાતી લેરી લાલા


હે ગાંધીજી ગુજરાતી, મોદીજી ગુજરાતી

ગાંધીજી ગુજરાતી, મોદીજી ગુજરાતી

ગુજરાતી ની બોલબા..લા


અમે લેરી લાલા, અમે લેરી લાલા

અમે લેરી લાલા, અમે લેરી લાલા

કાચી કેરી ને અંગુર કાલા…….


હા અવકાશ ની પહેલી યાત્રા કરનારી મારા મલક ની મારી ગુજરાતી

હા અખંડ ભારત ના ઘડવૈયા એવા સરદાર પટેલ પણ મારા ગુજરાતી

હે…અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી

અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી

ગુજરાતી ની બોલબા…લા


અમે લેરી લાલા, અમે લેરી લાલા

અમે લેરી લાલા, અમે લેરી લાલા

હે કાચી કેરી ને અંગુર કા…લા


હા ચૌદ વરસ ની ચારણ કન્યા, હાવજ ભગાડે એ મારી ગુજરાતી

હા મસ્તક પડે ને જેના ધડ લડે છે દાદા વચ્છરાજ પણ મારા ગુજરાતી

ભાથીજી ગુજરાતી, હાથીજી ગુજરાતી

ભાથીજી ગુજરાતી, હાથીજી ગુજરાતી

ગુજરાતી ની બોલબા…લા


અમે લેરી લાલા, અમે લેરી લાલા

અમે લેરી લાલા, અમે લેરી લાલા

કાચી કેરી ને અંગુર કાલા


હા દિવાળીબેન ભીલ ને હેમુભાઈ ગઢવી મારા પાટણ ના મણિરાજ ગુજરાતી

રાષ્ટ્રીય કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી મારા મલક ના મારા ગુજરાતી

ગુજરાત ની આ ગાથા મનુ રબારી રે ગાતા

ગુજરાત ની આ ગાથા મનુ રબારી રે ગાતા

ગુજરાતી ની બોલબા…લા


અમે લેરી લાલા, અમે લેરી લાલા

ગુજરાતી લાલા, અમે લેરી લાલા

અમે લેરી લાલા, અમે લેરી લાલા

ગુજરાતી લાલા, અમે લેરી લાલા…




Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)