Jiyo Vanjara Bhajan Lyrics Gujarati | જીઓ વણજારા ભજન લિરિક્સ ગુજરાતી

Bhargav
0

Jiyo Vanjara Bhajan Lyrics Gujarati

છોડી મત જા મને એકલી વણજારા,

છોડી મત જા, પરદેશમાં વણજારા,

જીઓ વણજારા, જીઓ વણજારા,


ડુંગર ઉપર બેરડી ... વણજારા જાઓ ?

સોનું જાણીને તારો સંગ કર્યો વણજારા, 

મારે કરમે નીકળ્યા કથીર રે, વણજારા,


દુધે ભરી તલાવડી વણજારા જીઓ,

અને મોતીળે.. બાંધેલ..પાળ..રે...વણજારા

(કાયા છે) મોતી જ્યાં મળે નહિ સરવર


માન સુકાય છતાં કાદવ છોડી ના જાય

સારસ જોડી... સામળા

કાયા છે કાચની પુતળી વણજારા

ફૂટતા નહિ લાગે વાર રે...


હંસો જાણીને તને સેવિયો વણજારા

મારા કર્મે નીકળેલ કાગરે ..... વણજારા

કાજી મામદશાની વિનંતી વણજારા, 

તમે રહી જાઓ આજની રાત રે, વણજારા...




Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)