Game Che E Kadi Maltu Nathi Lyrics in Gujarati | ગમે છે એ કદી મળતું નથી લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Game Che E Kadi Maltu Nathi Lyrics in Gujarati

Prem Prakaran Song Lyrics in Gujarati


સપનું બનીને આંખોમાં તારી,

આવી શક્યો ના કદી,

પ્રેમને મારા,

મનમાં હું તારા લાવી શક્યો ના કદી,


રમત આ એક તરફનો,

પ્રેમ કર્યાની,

પ્રેમ કર્યાની,

કે જીદ આ ખપી જવાની લાગી છે હવે,


લગન આ ફના થવાની,

ફના થવાની,

ફના થવાની,

કે જીદ આ ખપી જવાની લાગી છે હવે,


ગમે છે એ કદી મળતું નથી,

બીજું કશું હવે ગમતું નથી...

દુનિયા આ તારી કેવી રીત છે,


વાત કોઈ ને કહેવી નથી,

વાત કોઈ સાંભળવી નથી,

એવી ગાંડી ઘેલી પ્રીત છે,


એક તને મેં ચાહી ઘણી પણ પામી શક્યો ના કદી,

પ્રેમને મારા, 

મનમાં હું તારા લાવી શક્યો ના કદી,


રમત આ એક તરફનો,

પ્રેમ કર્યાની,

પ્રેમ કર્યાની,

કે જીદ આ ખપી જવાની લાગી છે હવે,


લગન આ ફના થવાની,

ફના થવાની,

ફના થવાની,

કે જીદ આ ખપી જવાની લાગી છે હવે,


રમત આ કચકડાના,

સપનાઓના તૂટી જવાની,

કે જીદ આ તરફડવાની લાગી છે હવે,


લગન આ પતંગિયાની,

આગ થવાની રાખ થવાની,

કે જીદ આ તરફડવાની લાગી છે હવે,


રમત આ એક તરફનો,

પ્રેમ કર્યાની,

પ્રેમ કર્યાની,

કે જીદ આ ખપી જવાની લાગી છે હવે,


લગન આ ફના થવાની,

ફના થવાની,

ફના થવાની,

કે જીદ આ ખપી જવાની લાગી છે હવે,



આ પણ જુઓ:


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)