Ful Gajro Re Maro Hir Gajro Lyrics in Gujarati । ફૂલ ગજરો રે મારો હીર ગજરો લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Ful Gajro Re Maro Hir Gajro Lyrics in Gujarati

Ful Gajro Re Maro Hir Gajro Lyrics in Gujarati । ફૂલ ગજરો રે મારો હીર ગજરો લિરિક્સ ગુજરાતીમાં


હે ... ફૂલ ગજરો રે મારો હીર ગજરો

 (હીર ગજરો હીર ગજરો)


 હે ... ફૂલ ગજરો રે મારો હીર ગજરો

 ગુથી લે માલણીયા મારો હાથ ગજરો


 હે... ચેહરમા ના કાજે લાવુ હીર ગજરો

 ફુલવા માં ના કાજે લવુ હીર ગજરો

 ગુથી લે માલણીયા મારો હાથ ગજરો


 હે ... ફૂલ ગજારો રે મારો હીર ગજારો

 ફૂલ ગજારો રે મારો હીર ગજેરો

 ગુથી લે માલણીયા મારો હાથ ગજરો


 તે .. ગુથી લે માલણીયા મારો હાથ ગજરો


 હે

 હો રામતા ફૂલડે ગુથીયો ફૂલ ગજરો


 (ફૂલ ગજેરો ફૂલ ગજરો)


 એ લીલા પિલા ફૂલડે બાંધ્યો હીર ગજરો


 ગુથી લે માલણીયા મારો હાથ ગજરો


 હે..દીપા માં ના કાજે લાવુ હીર ગજરો

 યહુ મા ના કાજે લાવુ ફૂલ ગજરો


 ગુથી લે માલણીયા મારો હાથ ગજરો


 હે ... ફૂલ ગજારો રે મારો હીર ગજારો

 ફૂલ ગજારો રે મારો હીર ગજેરો

 ગુથી લે માલણીયા મારો હાથ ગજરો


 અલ્યા ગુથી લે માલણીયા મારો હાથ ગજરો



આ પણ જુઓ:


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)