Fashion Aavi Fashion Aavi Lyrics in Gujarati | ફેશન આવી ફેશન આવી લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Fashion Aavi Fashion Aavi Lyrics in Gujarati

Fashion Aavi Fashion Aavi Lyrics in Gujarati | ફેશન આવી ફેશન આવી લિરિક્સ ગુજરાતીમાં


ફેશન આવી.... ફેશન આવી.... ફેશન કરવા દેજો...

વેવાણ અમારી  બેની ને કાઈ ના કેજો....

વેવાણ અમારી  બેની ને કાઈ ના કેજો....


આઠ વાગે ઉઠશે... નવ વાગે ઉઠશે... ચા બનાવી દેજો...

વેવાણ અમારી  બેની ને કાઈ ના કેજો....

વેવાણ અમારી  બેની ને કાઈ ના કેજો....

સાડી પહેરશે...  શેલા પહેરશે... જીન્સ પેરવા દેજો...
વેવાણ અમારી  બેની ને કાઈ ના કેજો....
વેવાણ અમારી  બેની ને કાઈ ના કેજો....

વ્હોટ્સઅપ વાપરશે... ફેસબુક વાપરશે... રિચાર્જ કરાવી દેજો...
વેવાણ અમારી  બેની ને કાઈ ના કેજો....
વેવાણ અમારી  બેની ને કાઈ ના કેજો....

ફેશન આવી.... ફેશન આવી.... ફેશન કરવા દેજો...
વેવાણ અમારી  બેની ને કાઈ ના કેજો....
વેવાણ અમારી  બેની ને કાઈ ના કેજો....


આ પણ જુઓ:
Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)