Eklo Mane Meli Gaya Lyrics Gujarati । એકલો મને મેલી ગયા લિરિક્સ ગુજરાતી

Bhargav
0

Eklo Mane Meli Gaya Lyrics Gujarati

Eklo Mane Meli Gaya Lyrics Gujarati । એકલો મને મેલી ગયા લિરિક્સ ગુજરાતી


એકલો મને મેલી ગયા કોના રે સહારે

ગયા ક્યા તમેને  દિલ આ પુકારે

દિલ નથી લાગતુ રાત દિન જાગું હુ

દિલ નથી લાગતુ રાત દિન જાગું હુ

જીવુ છું બસ તારી યાદોના સહારે


એકલો મને મેલી ગયા કોના રે સહારે

ગયા ક્યા તમેને  દિલ આ પુકારે


હો ... આખી આખી રાત હવે જગીયે ને રડીએ

ક્યાં તને ગોતીયે ને કેવીરીતે મળીયે


હો ... તારી સાથે જીવવાના સપના હતા મારા

હેવ તો મરી ને જ મળશું હો યારા


તારી સાથે જરુરી સે મુલાકાત મારી

યાદો માં તારી હવે ઝીંદગી બેઠો હારી

દિલ નથી લાગતુ રાત દિન જાગું હુ

એક તારો સાથ હવે બસ હુ માગુ છું

જીવુ છું બસ તારી  યાદો ના સહારે


જીવુ છું બસ તારી યાદોના સહારે


હો ... તારી ને મારી આ દુનિયા જુદા થઇ ગઈ

સાથ મારો ચોડી ને કેમ તુ જતિ રહી


હો ... તારા વાગર મારી જિંદગી મા કૈય નથી

થઇ ને જુદા હેવ મારે તો જીવવું નથી


આંખો મારી થાકી ગઈ રાહ જોઇ તારી

ધડકનો રોકાઇ જસે લાગે હવે મારી

જોવુ છું રાહ તારી કયારે તુ પુકારે

અવિ ને લૈજા મને તુ તારી હરે

જીવુ છું બસ તારી  યાદોના સહારે


એકલો મને મેલી ગયા કોના રે સહારે

ગયા કયા તમે દિલ આ પુકારે

દિલ નથી લાગતુ રાત દિન જાગું હુ

દિલ નથી લાગતુ રાત દિન જાગું હુ

જીવુ છું બસ તારી  યાદો ના સહારે

જીવુ છું બસ તારી  યાદો ના સહારે



આ પણ જુઓ:


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)