Eklaj Aavya Manva Lyrics in Gujarati । એકલા જ આવ્યા મનવા લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Eklaj Aavya Manva Lyrics in Gujarati

Eklaj Aavya Manva Lyrics in Gujarati । એકલા જ આવ્યા મનવા લિરિક્સ ગુજરાતીમાં


એકલા જ આવ્યા મનવા એકલા જવાના (૨) 

સાથી વિના સંગી વિના એકલા જવાના 


કાળજા ને કેડીએ કાયાના સાથ દે 

કાળી કાળી રાતડી ને છાયાના સાથ દે (૨) 

કાયાના સાથ દે ભલે છાયાના સાથ દે ભલે

પોતાના જ પંથે પોતાના વિનાના 


સાથી વિના સંગી વિના એકલા જ જવાના

એકલાજ આવ્યા મનવા (૨) 

આપણે એકલાને કીરતાર એકલો 

એકલા જીવોને એનો આધાર એકલો (૨) 


એકલા રહીએ ભલે એકલા રહીએ ભલે (૨) 

એકલા રહીને બેલી ખંભે બંધાણી 

સાથી વિના સંગ વિના એકલા જવાના (૨) 


એકલાજ આવ્યા મનવા એકલા જવાના 

સાથી વિના સંગ વિના એકલા જવાના (૨)



આ પણ જુઓ:


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)