Ekla Chalo Re Gujarati Lyrics | એકલા ચાલો રે ગુજરાતી લિરિક્સ

Bhargav
0

Ekla Chalo Re Gujarati Lyrics

Ekla Chalo Re Gujarati Lyrics | એકલા ચાલો રે ગુજરાતી લિરિક્સ


તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે!
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે! – તારી જો …

જો સૌનાં મોં સિવાય
ઓરે ઓરે ઓ અભાગી ! સૌનાં મોં સિવાય;
જયારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય;
ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી,
તારાં મનનું ગાણું એકલો ગાને રે ! – તારી જો …

જો સૌએ પાછાં જાય,
ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય;
ત્યારેકાંટા રાને તારે લોહી નીગળતે ચરણે
ભાઇ એકલો ધા ને રે ! – તારી જો …

જયારે દીવો ન ધરે કોઇ,
ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઇ,
જયારે ઘનઘેરી તુફાની રાતે, બાર વાસે તને જોઇ;
ત્યારે આભની વીજે, તું સળગી જઇને
સૌનો દીવો એકલો થાને રે ! – તારી જો …

એકલા ચાલો રે ઓરિજિનલ બંગાળી લિરિક્સ ગુજરાતીમાં


જોદી તોર ડાક સુને કેઉ ના આસે
તોબે એકલા ચલો રે
જોદી તોર ડાક સુને કેઉ ના આસે
તોબે એકલા ચલો રે
એકલા ચલો, એકલા ચલો,
એકલા ચલો, એકલા ચલો રે
જોદી તોર ડાક સુને કેઉ ના આસે
તોબે એકલા ચલો રે
જોદી તોર ડાક સુને કેઉ ના આસે
તોબે એકલા ચલો રે

જોદી કેઉ કોથા ના કોએ
ઓ રે … ઓ ઓભાગા
કેઉ કોથા ના કોએ

જોદી સોબાઈ થાકે મુખ ફિરાએ
સોબાઈ કોરે ભોઈ
જોદી સોબાઈ થાકે મુખ ફિરાએ
સોબાઈ કોરે ભોઈ
તોબે પોરાન ખુલે
ઓ તુઈ મુખ ફૂટે તોર મોનેર કોથા
એકલા બોલો રે

જોદી તોર ડાક સુને કેઉ ના આસે
તોબે એકલા ચલો રે
જોદી તોર ડાક સુને કેઉ ના આસે
તોબે એકલા ચલો રે

જોદી સોબાઈ ફિરે જાએ
ઓ રે ઓ ઓભાગા
સોબાઈ ફિરે જાઈ
જોદી ગોહાન પોથે જાબાર કાલે કેઉ
ફિરે ના ચાય
જોદી ગોહાન પોથે જાબાર કાલે કેઉ
ફિરે ના ચાય
તોબે પોથેર કાઁટા..

તોબે પોથેર કાઁટા
ઓ તુઈ રોક્તો માખા ચોરોનતોલે
એકલા દોલો રે

જોદી તોર ડાક સુને કેઉ ના આસે
તોબે એકલા ચલો રે
જોદી તોર ડાક સુને કેઉ ના આસે
તોબે એકલા ચલો રે

જોદી આલો ના ધોરે, ઓ રે..
ઓ ઓભાગા
આલો ના ધોરે
જોદી ઝોર-બાદોલે આંધાર રાતે
દુયાર દેયે ઘોરે
જોદી ઝોર-બાદોલે આંધાર રાતે
દુયાર દેયે ઘોરે

તોબે બજ્રાનોલે..
આપોન બુકેર પાજોર જાલિયે નિયે
એકલા જોલો રે

જોદી તોર ડાક સુને કેઉ ના આસે
તોબે એકલા ચલો રે
જોદી તોર ડાક સુને કેઉ ના આસે
તોબે એકલા ચલો રે
એકલા ચલો, એકલા ચલો
એકલા ચલો, એકલા ચલો રે

એકલા ચલો, એકલા ચલો
એકલા ચલો, એકલા ચલો રે

જોદી તોર ડાક સુને કેઉ ના આસે
તોબે એકલા ચલો રે
જોદી તોર ડાક સુને કેઉ ના આસે
તોબે એકલા ચલો રે
જોદી તોર ડાક સુને કેઉ ના આસે
તોબે એકલા ચલો રે


આ પણ જુઓ:
Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)