Ek Mari Dhingli Ne Lyrics in Gujarati | એક મારી ઢીંગલીને લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Ek Mari Dhingli Ne Lyrics in Gujarati

Ek Mari Dhingli Ne Lyrics in Gujarati | એક મારી ઢીંગલીને લિરિક્સ ગુજરાતીમાં


એક મારી ઢીંગલીને એવી સજાવું  

બે એના કાનમાં બુટ્ટી પહેરાવું...

એક મારી ઢીંગલીને એવી સજાવું  

બે એના કાનમાં બુટ્ટી પહેરાવું...

એક મારી ઢીંગલી...


ત્રણ એની નથણીમાં હીરા જડાવું

ચાર એના હાથમાં ચૂડી પહેરાવું...

ત્રણ એની નથણીમાં હીરા જડાવું

ચાર એના હાથમાં ચૂડી પહેરાવું...

એક મારી ઢીંગલી...


પાંચ એની આંગળીમાં વીંટી પહેરાવું...

છ એની વેણીમાં ફૂલો ગુંથાવું

પાંચ એની આંગળીમાં વીંટી પહેરાવું...

છ એની વેણીમાં ફૂલો ગુંથાવું

એક મારી ઢીંગલી...


સાત એની ચૂંદડીમાં રંગો પુરાવું...

આઠ એની ઘાઘરીમાં મોર ચીતરાવું

સાત એની ચૂંદડીમાં રંગો પુરાવું...

આઠ એની ઘાઘરીમાં મોર ચીતરાવું

એક મારી ઢીંગલી...


નવ એની ઝાંઝરીમાં ઘુઘરી મેલાવું...

દસ દશેરાએ એને ગરબે ઘુમાવું 

નવ એની ઝાંઝરીમાં ઘુઘરી મેલાવું...

દસ દશેરાએ એને ગરબે ઘુમાવું 


એક મારી ઢીંગલીને એવી સજાવું 

બે એના કાનમાં બુટ્ટી પહેરાવું...



આ પણ જુઓ:


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)