Ek Divani Divete Lyrics in Gujarati । એક દીવાની દીવેટે લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Ek Divani Divete Lyrics in Gujarati

Ek Divani Divete Lyrics in Gujarati । એક દીવાની દીવેટે લિરિક્સ ગુજરાતીમાં


દીવા ની દીવેટે એક દીવાની દીવેટે

એક દીવાની દીવેટે મોગલ કરતી મારા કામ

એક દીવાની દીવેટે મોગલ કરતી મારા કામ

હે રૂદિયા માં રાખું મોગલ જપું તારા જાપ


એક દીવાની દીવેટે મોગલ કરતી મારા કામ

એક દીવાની દીવેટે મોગલ કરતી મારા કામ

હે રૂદિયા માં રાખું મોગલ જપું તારા જાપ

મારા રૂદિયા માં રાખું મોગલ જપું તારા જાપ


વહમી વેરાયે માં દિવસ લાગે દોયલાં રાત ની માથે પડી રાત

હો વહમી વેળા એ દિવસ લાગે દોયલાં રાત ની માથે પડી રાત

મનડું મોજાતા તારા મઢડે દોરી આવતો

મોગલ સૂતી હોત તો જાગ બોલાવે તારા બાળ


એક દીવાની દીવેટે

હો એક દીવાની દીવેટે મોગલ કરતી મારા કામ

એક દીવાની દીવેટે મોગલ કરતી મારા કામ

રૂદિયા માં રાખું મોગલ જપું તારા જાપ

મારા રૂદિયા માં રાખું આયલ જપું તારા જાપ


આઈ મોગલ તું આશરો અમારો માં એક તારો આધાર

હો આઈ મોગલ તું આશરો અમારો માં એક તારો આધાર

કોણ આવે ને કોને જઈ ને રે કહેવું મોગલ તું માં ને બાર

કોણ કરશે મારા કામ

એક દીવાની દીવેટે...


હો એક દીવાની દીવેટે મોગલ કરતી મારા કામ

એક દીવાની દીવેટે મોગલ કરતી મારા કામ

રૂદિયા માં રાખું મોગલ જપું તારા જાપ

હે રૂદિયા માં રાખું માં જપું તારા જાપ


કવિ કે દાન કે માગ્યા પેલા માવડી આપી દેશે આઈ

હો કવિ કે દાન કે માગ્યા પેલા માવડી આપી દેશે આઈ

મોગલ મછરારી ઓખાધરા વારી વાર ના લવ વારમ્વાર

માં મોગલ તારણ હાર

એક દીવાની દીવેટે...


હો એક દીવાની દીવેટે મોગલ કરતી મારા કામ

એક દીવાની દીવેટે મોગલ કરતી મારા કામ

હે રૂદિયા માં રાખું મોગલ જપું તારા જાપ

મારા રૂદિયા માં રાખું મોગલ જપું તારા જાપ

મોગલ જપું તારા જાપ આયલ જપું તારા જાપ

હો હો મોગલ જપું તારા જાપ


દીવાની દીવેટે એક દીવાની દીવેટે...

એક દીવાની દીવેટે મોગલ કરતી મારા કામ

એક દીવાની દીવેટે મોગલ કરતી મારા કામ

હે રૂદિયા માં રાખું મોગલ જપું તારા જાપ

એક દીવાની દીવેટે મોગલ કરતી મારા કામ

એક દીવાની દીવેટે મોગલ કરતી મારા કામ

હે રૂદિયામાં રાખું મોગલ જપું તારા જાપ

મારા રૂદિયામાં રાખું મોગલ જપું તારા જાપ


વહમી વેરાયે માં દિવસ લાગે દોયલાં રાત ની માથે પડી રાત

હો વહમી વેળા એ દિવસ લાગે દોયલાં રાત ની માથે પડી રાત

મનડું મોજાતા તારા મઢડે દોરી આવતો

મોગલ સૂતી હોત તો જાગ બોલાવે તારા બાળ

એક દીવાની દીવેટે...


હો એક દીવાની દીવેટે મોગલ કરતી મારા કામ

એક દીવાની દીવેટે મોગલ કરતી મારા કામ

રૂદિયામાં રાખું મોગલ જપું તારા જાપ

મારા રૂદિયામાં રાખું આયલ જપું તારા જાપ


આઈ મોગલ તું આશરો અમારો માં એક તારો આધાર

હો આઈ મોગલ તું આશરો અમારો માં એક તારો આધાર

કોણ આવે ને કોને જઈ ને રે કહેવું મોગલ તું માં ને બાર

કોણ કરશે મારા કામ

એક દીવા ની દીવેટે...


હો એક દીવાની દીવેટે મોગલ કરતી મારા કામ

એક દીવાની દીવેટે મોગલ કરતી મારા કામ

રૂદિયામાં રાખું મોગલ જપું તારા જાપ

હે રૂદિયામાં રાખું માં જપું તારા જાપ


કવિ કે દાન કે માગ્યા પેલા માવડી આપી દેશે આઈ

હો કવિ કે દાન કે માગ્યા પેલા માવડી આપી દેશે આઈ

મોગલ મછરારી ઓખાધરા વારી વાર ના લવ વારમ્વાર

માં મોગલ તારણ હાર

એક દીવાની દીવેટે...


હો એક દીવાની દીવેટે મોગલ કરતી મારા કામ

એક દીવાની દીવેટે મોગલ કરતી મારા કામ

હે રૂદિયામાં રાખું મોગલ જપું તારા જાપ

મારા રૂદિયામાં રાખું મોગલ જપું તારા જાપ

મોગલ જપું તારા જાપ આયલ જપું તારા જાપ

હો હો મોગલ જપું તારા જાપ...



આ પણ જુઓ:


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)