Ek Biladi Jadi Lyrics in Gujarati । એક બિલાડી જાડી લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Ek Biladi Jadi Lyrics in Gujarati

Ek Biladi Jadi Lyrics in Gujarati । એક બિલાડી જાડી લિરિક્સ ગુજરાતીમાં


એક બિલાડી જાડી 

એણે પહેરી સાડી 


સાડી પહેરી ફરવા ગઈ 

તળાવમાં એ તરવા ગઈ 


તળાવમાં તો મગ્ગર 

બિલ્લીને આવ્યા ચક્કર 


સાડી છેડો છૂટી ગયો 

મગ્ગરના મોંમાં આવી ગયો 


મગ્ગર બિલ્લીને ખાઈ ગયો!



આ પણ જુઓ:


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)