Chotile Dakla Vagya Lyrics in Gujarati । ચોટીલે ડાકલા વાગ્યા લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Chotile Dakla Vagya Lyrics in Gujarati

Chotile Dakla Vagya Lyrics in Gujarati । ચોટીલે ડાકલા વાગ્યા લિરિક્સ ગુજરાતીમાં


ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માં ના ચોટીલે ડાકલા વાગ્યા ..


હાકે ને ડાકે સૌ ધુણવા ને લાગ્યા ..

પદ ના દેવ સૌ જાગ્યા ચામુંડા મા ના ...

ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડા માના ...

ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માં ના ચોટીલે ડાકલા વાગ્યા ..


રણચંદિ નું મા એ રૂપ જો ધાર્યું ...

ચંદકુટ તો જઇ ભાગ્યા ચામુંડા માં ના ...

ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડા માં ના...

ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માં ના ચોટીલે ડાકલા વાગ્યા ..


ડાકને દામરૂ માડી હરદમ વાગે ..

ડુંગરા ડોલવા લાગ્યા ચામુંડ માં ના ..

ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માં ના.. 

ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માં ના ચોટીલે ડાકલા વાગ્યા ..


ચાર દિશા એ માંયે ચાચર તણાવ્યા

ભૂતડા જઇ બધા ભાગ્યા ચામુંડ માં ના ...

ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માના ચોટીલે ડાકલા વાગ્યા ..


અસુરો ના રાજ માં તમે ઉગારો માડી ...

પીઠલ કે વરદાન માગ્યા ચામુંડ માં ના ...

ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માના... 

ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માં ના ચોટીલે ડાકલા વાગ્યા ..



 આ પણ જુઓ:


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)