Chori Lau Gujarati Lyrics । ચોરી લવ ગુજરાતી લિરિક્સ

Bhargav
0

Chori Lau Gujarati Lyrics

Chori Lau Gujarati Lyrics । ચોરી લવ ગુજરાતી લિરિક્સ


સનન સનન વાયુ

પવન કહી ગયો કે

થવાના કોઈ તો છે શુકન ...


તું આવી સામે ને,

તને જોવી બસ

જામે થયું મળી ગયું

મને મારુ ધન


તું આખી ના સમાઈ

આંખમાં જો હું લઇ જવ

તો થોડી થોડી રોજ ચોરીને

તને લઇ જવ


હૈયું બેરંગ તારા

રંગો થી ભરી દવ

કે થોડી થોડી રોજ ચોરીને

તને લય જવ


ઉડે ઉડે સુગંધ એ 

ધીરે થી લઇ જવ

હસી પડે ત્યારે જયારે

શરમ લઇ જવ


ઉડે ઉડે સુગંધ એ 

ધીરે થી લઇ જવ

હસી પડે ત્યારે જયારે

શરમ લઇ જવ


તારી એક બે નથી

અદાઓ છે અપાર

એને ચોરતા થશે

રે દિવસો અપાર


તું આખી ના સમાઈ આંખમાં
જો હું લઇ જવ

તો થોડી થોડી રોજ ચોરીને

તને લઇ જવ


તો કોઈ કોઈ વાર રોજ 

થી વધુ લઇ જવ

કે થોડી થોડી રોજ ચોરીને

તને લય જવ



આ પણ જુઓ:


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)