Chogada Tara Lyrics in Gujarati । છોગાળા તારા લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Chogada Tara Lyrics in Gujarati

Chogada Tara Lyrics in Gujarati । છોગાળા તારા લિરિક્સ ગુજરાતીમાં


હો આવી ગઈ રાત,

મન ભુલો બધી બાત,
પ્રેમની આ મૌસમ છે…


અબ આઓ મેરે પાસ,
રહે જાઓ મેરે સાથ,
પ્રેમની આ મૌસમ છે…


હો આવી ગઈ રાત,
મન ભુલો બધી બાત,
પ્રેમની આ મૌસમ છે,


અબ આઓ મેરે પાસ, 

રહે જાઓ મેરે સાથ, 

પ્રેમની આ મૌસમ છે…


મિલ જાયે મુઝકો અગર સાથ તેરા,

તો ભૂલું મેં સારા જહાં….


છોગાડા તારા,

છબિલા તારા, 

રંગીલા તારા, 

રંગભેરુ જુએ તારી વાટ રે…. હાન !!


છોગાડા તારા, 

છબિલા તારા, 

રંગીલા તારા, 

રંગભેરુ જુએ તારી વાટ રે…. હાન !!


છોગડા તારા, 

હોય છબિલા તારા, 

ઓયે રંગીલા તારા, 

રંગભેરુ જુએ તારી વાટ રે….


છૂપ છુપ કે તુમ્હે દેખા મેં કરૂં,

સારી સારી રાત, સારી સારી રાત…

છૂપ છુપ કે મુઝે, દેખા તુ કરે, 

સારી સારી રાત, સારી સારી રાત….


મિલ જાયે મુઝકો અગર સાથ તેરા, 

તો ભૂલું મેં સારા જહાં….


છોગડા તારા,

છબિલા તારા, 

રંગીલા તારા, 

રંગભેરુ જુએ તારી વાટ રે…. હાન !!


છોગાડા તારા, 

હોય છબિલા તારા, 

ઓયે રંગીલા તારા, 

રંગભેરુ જુએ તેરી વાત રે…. હાન !!


છોગાડા તારા, 

હોય છબિલા તારા, 

ઓયે રંગીલા તારા, 

રંગભેરુ જુએ તેરી વાત રે….



આ પણ જુઓ:

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)