Chel Chabilo Gujarati Lyrics | છેલ છબીલો ગુજરાતી લિરિક્સ

Bhargav
0

Chel Chabilo Gujarati Lyrics

Chel Chabilo Gujarati Lyrics | છેલ છબીલો ગુજરાતી લિરિક્સ


લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી,

અરે લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી,

બોલ બોલતો તોળી તોળી છેલ છબીલો ગુજરાતી,


તન છોટુ પણ મન મોટું,

તન ખોટું પણ મન મોટું, છે ખમીરવંતી જાતી,


અરે ભલે લાગતો ભોળો હું છેલ છબીલો ગુજરાતી,

ભાઈ છેલ છબીલો ગુજરાતી…

અરે ભાઈ છેલ છબીલો ગુજરાતી...



આ પણ જુઓ:


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)