Char Char Bangdi Lyrics Gujarati | ચાર ચાર બંગડી લિરિક્સ ગુજરાતી

Bhargav
0

Char Char Bangdi Lyrics Gujarati

Char Char Bangdi Lyrics Gujarati | ચાર ચાર બંગડી લિરિક્સ ગુજરાતી


મારા વિરા વિરલ તને લાડી લઈ દવ

લાડી લઇ દવ

મારા વિરા વિરલ તને લાડી લઇ દવ

મારા નોનચક વીરા તને લાડી લઈ દવ

હે તારી લાડડી ને ફરવા ઓડી ગાડી લઈ દવ


તને ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દવ

તને ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દવ

મારા વીરા આકાશ તને લાડી લઈ દવ

મારા નોનચક વીરા તને લાડી લઈ દવ

તારી લાડડી ને ફરવા ઓડી ગાડી લઈ દવ


તને ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દવ

તને ચાર ચાર બંગડી વાળી ઓડી લઇ દવ

વીરા ની ગાડી

લઇ દવ ઓડી

હે આયો અવસરીયો આજ મારા આંગણે અનમોલ

આયો અવસરીયો આજ

હા...

આયો અવસરીયો આજ મારા આંગણે અનમોલ

વાગે ડી.જે ની બેટ રૂડા શરણાઈયુ ને ઢોલ

તારી લાડડી ને પટોળો ને સાડી લઈ દવ

તારી લાડી ને પટોળો ને સાડી લઈ દવ

આને સાડીના ગમે તો કટમીડી લઈ દવ


તને ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દવ

વીરા ચાર ચાર બંગડી વાળી ઓડી લઇ દવ


ચાર ચાર બંગડી વાળી

રૂડી તને લઈ ઓડી ગાડી

હે જોડુ જાડેરી જાન કરું ગાડિયો ની લાઈન

જોડુ જાડેરી જાન

હા જોડુ જાડેરી જાન કરું ગાડિયો ની લાઈન

ના કર તું ટેન્શન તારી લાડી હસી ફાઈન

મારા વાયડ ગામ મા એક વાડી લઇ દવ

જાતા જેસંગપુરા મા એક વાડી લઈ દવ

હે તને ચડવા વીરા હીર ઘોડી લય દવ


તને ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દવ

તને ચાર ચાર બંગડી વાળી ઓડી લઇ દવ


મારા વિરા વિરલ તને લાડી લઇ દવ

મારા વીરા આકાશ તને લાડી લઈ દવ

તારી લાડડી ને ફરવા ઓડી ગાડી લઈ દવ


તને ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દવ

તને ચાર ચાર બંગડી વાળી ઓડી લઈ દવ

ગાડી લઈ દવ

ગાડી લઈ દવ

તને ઓડી લઇ દવ



આ પણ જુઓ:
Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)