Bolela Ven Badha Samjhe Lyrics in Gujarati । બોલેલા વેણ બધા હમજે લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Bolela Ven Badha Samjhe Lyrics in Gujarati


Bolela Ven Badha Samjhe Lyrics in Gujarati । બોલેલા વેણ બધા હમજે લિરિક્સ ગુજરાતીમાં


મારે મન તુંય અણમોલ

તારા થાઈનાં કોઈથી મોલ

કોઈ આવેનાં તારે તોલ

તારા છોરું બોલાવે બોલ


ઓ દુનિયા મીઠી છે મોઢે

અરે વાતો કરે જય ઓટે

મારે એક ચામુંડ જોવે

તું સમજે મારી વાત


બોલેલા વેણ બધા હમજે

છલકેલ નેણ ચામુંડા સમજે સમજે

બોલેલા વેણ બધા હમજે

છલકેલ નેણ ચામુંડા સમજે મારી


આ ફરકે તારા નેજા માડી રે આકાશમાં

તારી રે દયાથી સ્ટાર ચમક્યાં છે બજારમાં


દુનિયા મીઠી છે મોઢે

વાતો કરે જય ઓટે

મારે એક ચામુંડ જોવે

તું સમજે મારી વાત


બોલેલા વેણ બધા હમજે

છલકેલ નેણ દે મુખવાળી સમજે મારી

બોલેલા વેણ બધા હમજે

છલકેલ નેણ ચામુંડ સમજે


ઓ તારો રે ભરોસો જોજે ભવનાં ભુલાવતી

જોજે મારી વેળા કોઈ'દી નમતી ના લાવતી


હું તો છું માં ભોળો જ્યાં'તા ભોળવાઈ જાતો

કોણ પોતાનું કોણ પારકું એ જ ના હું જાણતો


હું તો કઈ ના જાણું બધું ચામુંડ કરી જાય છે

મારા હુંકા રણમાં એ ફુલય ઉગાડી જાય છે 


તું છે દિલનો ધબકારો

મારે તારો સહારો

જોવે તારો પડકારો

દુનિયા સમજેના કાંઈ


બોલેલા વેણ બધા હમજે

છલકેલ નેણ ચામુંડ સમજે ચોટીલાવાળી

બોલેલા વેણ બધા હમજે

છલકેલ નેણ ચામુંડ સમજે


તારા વગર કોઈ ન'તું પૂછવા રે વાળું

કર્યું કે નઈ તમે એક ટકનું વાળું


ખીમોત ગામે કર્યું છે માં તેતો અજવાળું

રાજાએ નઈ જોયું હોય એવું રે રજવાડું


દિનેશ મોદી કે'છે ચામુંડ વારંવાર માં

માડી તું તો રાખ તારા ખીમત ગામનું ધ્યાન માં


દુનિયા તો મનની મેલી 

દેશે દુઃખમાં રે ઠેલી

થાજે અમારી બેલી

તું સમજે મારુ દુઃખ


બોલેલા વેણ બધા હમજે

છલકેલ નેણ ચામુંડ સમજે

બોલેલા વેણ બધા હમજે

છલકેલ નેણ ચામુંડા સમજે મારી



આ પણ જુઓ:


ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)