Bol Mari Ambe Lyrics Gujarati । બોલ મારી અંબે લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Bol Mari Ambe Lyrics Gujarati Fakt Mahilao Maate


Bol Mari Ambe Lyrics Gujarati Fakt Mahilao Maate । બોલ મારી અંબે લિરિક્સ ગુજરાતીમાં


સુખડાં સવારતી દુઃખડા નિવારતી ભવથી ઉગારતી અંબા

આભે મલકતી ને મનમાં ઝલકતી સૌને નિહારતી અંબા


આવે ગોખથી આજે ચોકમાં ખમ્મા કરું રે મારી અંબા

બોલ મારી અંબે જય જય અંબે

બોલ મારી અંબે જય જય અંબે


ભૂલો ભટકતો હું તો અટકતો શરણે તારે માડી આવું

હા તારે શરણે હું આવું

જે હો શરત માડી એક જ અરજ છે વ્હાલો તારો મારે થાવું

હા માડી વ્હાલો છે થાવું


ઉગમણે ઓરડે રહેતી તું અંબા આથમતી ક્યાંય ના તું અંબા

ચાંદા સૂરજની જ્યોતું જલાવતી જગને ઉજાળતી અંબા

હે દયાળી માં હેતવાળી માં ખમ્મા કરું મારી અંબા


બોલ મારી અંબે જય જય અંબે

બોલ મારી અંબે જય જય અંબે

બોલ મારી અંબે જય જય અંબે

બોલ મારી અંબે જય જય અંબે




આ પણ જુઓ:





Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)