Birdali Bahuchar Madi Lyrics Gujarati | બિરદાળી બહુચર માડી લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Birdali Bahuchar Madi Lyrics Gujarati

Birdali Bahuchar Madi Lyrics Gujarati | બિરદાળી બહુચર માડી લિરિક્સ ગુજરાતીમાં


બિરદાળી બહુચર માડી

બિરદાળી, બહુચર માડી શંખલપુર વાળી

ભવાની પૂરજે આસ અમારી, પૂરજે આસ અમારી, (૨)


મેં તો ગરબો કોરાવી કોડ કીધા,

ગરબે રમવા સહિયર ને બોલ દીધા (૨)

આસોપાલવ ને તોરણે સજાવી,

દીવડે અનેરા કોલ કીધા,

દીવડે અનેરા બોલ કીધા,

આસો ની, આસો ની રાતડી રૂપાળી,

પધારો મારા માડી, ભવાની પૂરજે આસ અમારી


પૂરજે આસ અમારી,

બિરદાળી, બહુચર માડી શંખલપુર વાળી

ભવાની પૂરજે આસ અમારી, પૂરજે આસ અમારી



આ પણ જુઓ:
Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)