Bhathiji Bhadako Karo Re Lyrics in Gujarati । ભાથીજી ભડાકો કરો રે લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0
Bhathiji Bhadako Karo Re Lyrics in Gujarati


Bhathiji Bhadako Karo Re Lyrics in Gujarati । ભાથીજી ભડાકો કરો રે લિરિક્સ ગુજરાતીમાં


ભાથીજી ભડાકો કરો રે 
કે વેરીઓને મારો બંદૂકની ગોળી,
મલેછડોને મારો બંદૂકની ગોળી,

ભાથીજી ભડાકો કરો રે 
કે વેરીઓને મારો બંદૂકની ગોળી,
મલેછડોને મારો બંદૂકની ગોળી,

ગાયોની વ્હારે ચડો રે,
ભાથીજી ઝાલો તલવાર સી રોહી
મલેછડોને મારો તલવાર સી રોહી

ભાથીજી ભડાકો કરો રે 
કે વેરીઓને મારો બંદૂકની ગોળી,
મલેછડોને મારો બંદૂકની ગોળી,

શેલને શૂરાતન ચડ્યા રે
ઝટકે વરમાળા નાખી તોડી
ભાથીજીએ વરમાળા નાખી તોડી

ભાથીજી ભડાકો કરો રે 
કે વેરીઓને મારો બંદૂકની ગોળી,
મલેછડોને મારો બંદૂકની ગોળી,

સુરાને ઘરમાં પૂર્યા રે
બારણે લોઢાની હોકર મારી
કે બારણે લોઢાની હોકર મારી

ભાથીજી ભડાકો કરો રે 
કે વેરીઓને મારો બંદૂકની ગોળી,
મલેછડોને મારો બંદૂકની ગોળી,

પછી તો મોં પાટુ માર્યું રે
પાછલી પડાર્યો પળમાં તોડી
ભાથીજીએ પાછલી પડાર્યો તોડી

ભાથીજી ભડાકો કરો રે 
કે વેરીઓને મારો બંદૂકની ગોળી,
મલેછડોને મારો બંદૂકની ગોળી,

કે રજપૂત રણે ચડ્યા રે
વેરીઓ ને વાઢ્યા છે વેણી વેણી
કે વેરીઓ ને વાઢ્યા છે વેણી વેણી

ભાથીજી ભડાકો કરો રે 
કે વેરીઓને મારો બંદૂકની ગોળી,
મલેછડોને મારો બંદૂકની ગોળી,

શૂરવીર જંગ જીત્યા રે
ફોકળાએ ફરકાવી ધજા ધોળી
કે ફોકળાએ ફરકાવી ધજા ધોળી

ભાથીજી ભડાકો કરો રે 
કે વેરીઓને મારો બંદૂકની ગોળી,
મલેછડોને મારો બંદૂકની ગોળી,


આ પણ જુઓ:

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)