Apna J Jivtar Ni Lyrics in Gujarati | આપણા જ જીવતરની લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Apna J Jivtar Ni Lyrics in Gujarati

Apna J Jivtar Ni Lyrics in Gujarati | આપણા જ જીવતરની લિરિક્સ ગુજરાતીમાં


આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં

આપણે જ રાજા ને રાણી


હો આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં

આપણે જ રાજા ને રાણી


ખાધું પીધું ને પછી મોજ કીધી કઈયેં તો

થઇ જાતી પરીની કહાની


હો આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં

આપણે જ રાજા ને રાણી


ખાધું પીધું ને પછી મોજ કીધી કઈયેં તો

થઇ જાતી પરીની કહાની


હો આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં

આપણે જ રાજા ને રાણી


પરીઓના દેશનું નામ સ્વપ્ન નગરી

એ નગરીનાં રહેવાસી આપણે


પરીઓનાં દેશનું નામ સ્વપ્ન નગરી

એ નગરીના રહેવાસી આપણે


ઇચ્છા ના નામ ધરી પસ્તાયા એવા કે

સૂકવવા જઇ બેઠા તાપણે


સમજણ ના સીમાડા ઓળંગ્યા બાદ

ગાંડાતૂર થઇ કીધી ઉજાણી


હો આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં

આપણે જ રાજા ને રાણી


ખાધું પીધું ને પછી મોજ કીધી કઈયેં તો

થઇ જાતી પરીની કહાની


હો આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં

આપણે જ રાજા ને રાણી…



આ પણ જુઓ:

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)