Ame Gujarati Lyrics | અમે ગુજરાતી લિરિક્સ

Bhargav
0

Ame Gujarati Lyrics

Ame Gujarati Lyrics in Gujarati | અમે ગુજરાતી લિરિક્સ


આજે દુનિયા ના ખૂણે ખૂણે પહુંચ્યા ગુજરાતી

આજે દિલ્હીમાં બેહી દેશ ચલવતા ગુજરાતી


કાલિદાસ થઈ ને વલ્લભભાઈ ગુજરાતી

આજ પોલિટિક્સ કે પૈસો બધે અમે ગુજરાતી


નર્મદ થી લઇને મારા કલાપી ગુજરાતી

સ્ટોક માર્કેટ હલાઈ દિયે અમે આવા  ગુજરાતી


સૌથી આગળ ઉભા ધંધામાં ગુજરાતી

મારુ ગરવી ગુજરાત ને અમે ગુજરાતી


પેલા લોચો પેટમાં જાય પછી જ આગળ વાત ચાલે

ને જા કોઈ બી ની ચાલે ને તા ગુજરાતી જ ચાલે


ગૌતમ અદાણી થી લે ને મુકેશ અંબાણી જ ચાલે

જ્યારે બધુ હોલવાઈ જાય ને ત્યારે જિયો જ આપરુ ચાલે


અંબાજી એ હામ્ભર મારી માં ની આરતી વાગે

પાવાગઢ પર ચરવા મારુ ગુજરાત આખુ ભાગે


વરસ માં 10 વાર લાલા સાપુતારા ભાગે

ને તા ગયા ને થાકે પચી ચોટીલા ને હાચવે


તું ગુજરાતી ની જો તને છાસ વગર ચાલે

સોન્ગ્સ મારા યુએસએ ને યુકેમાં પણ વાગે


આજે વલસાડી સાગ બકા ઘેર ઘેર લાગે

એક ગુજરાતી પાતાળમાં બી ધંધો હોઘી કાઢે


કચ્છમાં પગ મુક તને દાબેલી ખવડાવીયે

ભાવનગર સિવાય કસે ગાંઠિયાની ભાવે


તું અમદાવાદમાં આવ જો તને થેપલા બો ભાવે

ને સુરતી ઘારી વિસે તો દુનિયા આખી જાણે


આજે દુનિયા ના ખૂણે ખૂણે પહુંચ્યા ગુજરાતી

આજે દિલ્હીમાં બેહી દેશ ચલવતા ગુજરાતી


કાલિદાસ થઈ ને વલ્લભભાઈ ગુજરાતી

આજ પોલિટિક્સ કે પૈસો બધે અમે ગુજરાતી


નર્મદ થી લઇને મારા કલાપી ગુજરાતી

સ્ટોક માર્કેટ હલાઈ દિયે અમે આવા  ગુજરાતી


સૌથી આગળ ઉભા ધંધામાં ગુજરાતી

મારુ ગરવી ગુજરાત ને અમે ગુજરાતી


લોકો કેયકે કે ગુજરાતીઓ મીઠુ ખાવા વારા

અલા એ બી કેવની કે ભારતમાં પેલી કાર લાવા વારા


 ફાધર ઓફ ઇન્ડુસટ્રી મારા જમશેદ જી ટાટા

આજે દુનિયા આખી જાણે કે કોણ રતન ટાટા

ડાકોર માં રણછોડ ને દ્વારકા માં કાના

સયાજી રાવ મારા બરોડા ના મહારાજા


કાશી પછી ભરૂચ સવથી જૂનું શહેર વહલા

આ કર્ણ ની ભૂમિ ને અમે દાન કરવા વારા


ફ્રીજમાં પૈરુ બીયર ભલે બૈરુ પિયર જાય

સનમ બેવફા પણ પેટમા વ્હિસ્કી ની જાય


બોર્નવિટા પીવડાવો બેબી મૂડમા આવી જાય

ને મંગરવારની રાતે લાઈટ લબ જબા જબ થાઈ


જંગલના રખવાળા મારા આદિવાસી ભાઈ

પેલા ભારત ને પછી મારી માતા મારી ગાય


પેલી ગામડાની છોકરી જો મોબાઈલ લેવા જાય

ખોટી સ્વીચની દબાવતી કે કસ્સે મિસકોલ લાગી જાય


આજે દુનિયા ના ખૂણે ખૂણે પહુંચ્યા ગુજરાતી

આજે દિલ્હીમાં બેહી દેશ ચલવતા ગુજરાતી


કાલિદાસ થઈ ને વલ્લભભાઈ ગુજરાતી

આજ પોલિટિક્સ કે પૈસો બધે અમે ગુજરાતી


નર્મદ થી લઇને મારા કલાપી ગુજરાતી

સ્ટોક માર્કેટ હલાઈ દિયે અમે આવા  ગુજરાતી


સૌથી આગળ ઉભા ધંધામાં ગુજરાતી

મારુ ગરવી ગુજરાત ને અમે ગુજરાતી


આજે દુનિયા ના ખૂણે ખૂણે પહુંચ્યા ગુજરાતી

આજે દિલ્હીમાં બેહી દેશ ચલવતા ગુજરાતી


કાલિદાસ થઈ ને વલ્લભભાઈ ગુજરાતી

આજ પોલિટિક્સ કે પૈસો બધે અમે ગુજરાતી


નર્મદ થી લઇને મારા કલાપી ગુજરાતી

સ્ટોક માર્કેટ હલાઈ દિયે અમે આવા ગુજરાતી


સૌથી આગળ ઉભા ધંધામાં ગુજરાતી

મારુ ગરવી ગુજરાત ને અમે ગુજરાતી


Ame Gujarati Lyrics in English


Aaje Duniya na khune khune pahuchya Gujarati

Aaje Delhi maa behi desh chalavta Gujarati


Kalidas thi ley ne Vallabhbhai Gujarati

Aaje Politics k paiso badhe ame Gujarati


Narmad thi ley mara Kalapi Gujarati

Stock market halai diye Ava ame Gujarati


Savthi agar ubha dhandha ma ame Gujarati

Maaru Garvi Gujarat ne ame Gujarati


Pela Locho pet maa jai pachi j agar vat chaale

Ne Jaa koi b ni chaale ne taa gujarati j chaale


Gautam Adani thi ley ne mukesh Ambani j chaale

Jyare badhu holvai jai ne Tyare Jio j aapru chaale


Ambaji a hambhar maari maa ni Aarti Vaage

Pavagadh par charva maru Gujarat aakhu Bhaage


Varas ma 10 vaar Lala Saputara bhaage

Ne taa gey ne thaake pachi chotila ne hachvе


Tu Gujarati ni jo tane Chaas Vagar chaale

Songs mara USA ne UK maa pan vaagе

You might also like

City On A Hill

Mon Rovîa

I Can Do It With A Broken Heart

Taylor Swift

​​thanK you aIMee

Taylor Swift

Aaje Valsadi Saag baka Ghere ghere laage

Ek Gujarati Patal maa b Dhandho hodi kaare


Kutch ma pag muk tane Dabeli khavdaviye

Bhavnagar sivai kasse gathiya ni bhaave


Tu Amdavad ma aav jo tane thepla bo bhaave

Ne Surti Ghaari vise to Duniya aakhi jaane


Aaje Duniya na khune khune poicha Gujarati

Aaje dilli maa behi desh chalavta Gujarati


Kalidas thi ley ne Vallabhbhai Gujarati

Aaje Politics k paiso badhe ame Gujarati


Narmad thi ley mara Kalapi Gujarati

Stock market halai diye ame ava Gujarati


Savthi agar ubha dhandha ma ame Gujarati

Maaru Garvi Gujarat ne ame Gujarati


Loko key k Gujaratio mitthu khava vara

Ala a b kev ni Bharat ma pelli Car Lava vara


Father of industry Mara Jamshed Ji Tata

Aaje duniya aakhi jaane k kon Ratan Tata

Dakor ma Ranchod ne Dwarka ma Kana

Sayaji rao Mara Baroda na Maharaja


Kashi Pachi Bharuch savthi junu seher vahla

Aa Karna ni bhumi ne ame Daan karva vara


Fridge maa pairu beer bhale bairu piyar jai

Sanam bewafa pan pet ma Whiskey ni jai


Bournvita pivdavo baby mood ma aavi jai

Ne Mangarvaar ni Raate light Lab jaba jab Thai


Jungle na Rakhvala mara adivasi bhai

Pela bharat ne pachi mari mata mari Gaai


Peli gaamda ni chhokri Jo Mobile leva jaai

Khoti switch ni dabavti k kasse miscall ni jai


Aaje Duniya na khune khune poicha Gujarati

Aaje dilli maa behi desh chalavta Gujarati


Kalidas thi ley ne Vallabhbhai Gujarati

Aaje Politics k paiso badhe ame Gujarati


Narmad thi ley mara Kalapi Gujarati

Stock market halai diye ame Gujarati

Savthi agar ubha dhandha ma ame Gujarati

Maaru Garvi Gujarat ne ame Gujarati


Aaje Duniya na khune khune poicha Gujarati

Aaje dilli maa behi desh chalavta Gujarati


Kalidas thi ley ne Vallabhbhai Gujarati

Aaje Politics k paiso badhe ame Gujarati


Narmad thi ley mara Kalapi Gujarati

Stock market halai diye ame Ava Gujarati


Savthi agar ubha dhandha ma ame Gujarati

Maaru Garvi Gujarat ne ame Gujarati



આ પણ જુઓ:
Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)