Aaka Madina Wala Lyrics in Gujarati | આકા મદીના વાળા લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Aaka Madina Wala Lyrics in Gujarati

Aaka Madina Wala Lyrics in Gujarati | આકા મદીના વાળા લિરિક્સ ગુજરાતીમાં


આકા મદીના વાડા આપ બતાઓ

ક્યારે બોલાવશો આકા ક્યારે બોલાવશો

તૈયબા ની યાદ મા દિલડુ તડપે છે

ક્યારે જોવડાવશો આકા ક્યારે જોવડાવશો


લીલો લીલો ગુંબદ ને સોનેરી જાલી

મિમ્બર ને દ્વાર વાચે સ્વર્ગે ની કેડી

આવી જા જો વા આવુ ક્યારે સંભળાવસો

ક્યારે સંભાડાવસો આકા ક્યારે સંભાડાવસો


આકા મદીના વાડા આપ બતાઓ

ક્યારે બોલાવશો આકા ક્યારે બોલાવશો....


મારા જીવન માં અંજવાડા આપો

આપના પ્રેમ ની જ્યોત જલાઓ

રાત પ્રભાત મારી ક્યારે બનાવશો

ક્યારે બનવશો આકા ક્યારે બનવશો


આકા મદીના વાડા આપ બતાઓ

ક્યારે બોલાવશો આકા ક્યારે બોલાવશો....


ધક ધક હદય કરે મતથે સંક્રાત છે

મરવા તૈયાર છુ બસ આપની જ વાટ છે

આવી ને કલમો મને ક્યારે પડાવશો

ક્યારે પડાવશો આકા ક્યારે પડાવશો


આકા મદીના વાડા આપ બતાઓ

ક્યારે બોલાવશો આકા ક્યારે બોલાવશો....


પાવન થાનારાવ થી જ્યારે માડ્યો છુ

જાણી મદીના ની વાતો મનમા રડ્યો છુ

મહેમાન ત્યાનો મને ક્યારે બનવશો

ક્યારે બોલાવશો આકા ક્યારે બોલાવશો


આકા મદીના વાડા આપ બતાઓ

ક્યારે બોલાવશો આકા ક્યારે બોલાવશો....


પાપો ના દલદલ માં એવો ફસાણો

સત કર્મો થી હું તો સાવ આજણયો

પાપો ની ટવો મારી ક્યારે છોડાવશો

ક્યારે છોડાવશો આકા ક્યારે છોડાવશો


આકા મદીના વાડા આપ બતાઓ

ક્યારે બોલાવશો આકા ક્યારે બોલાવશો....


તૈયબા માં રહેમતોં નો મેઘ જે વરસે

ધોવા ગુનાહોં ને મુજ પાપી તરસે

સાફ ને સુત્રો મને ક્યારે બનાશો

ક્યારે બનવશો આકા ક્યારે બનવશો


આકા મદીના વાડા આપ બતાઓ

ક્યારે બોલાવશો આકા ક્યારે બોલાવશો....


હૈયા મા દાબી ને વિરહ ની વેદના,

બેઠો છે "તુર્કી" પરાયા મલક મા

દુઃખ ની પારો ને ક્યારે સુખ મા બદલાવ શો

ક્યારે બોલાવો શો આકા ક્યારે બોલાવશો


આકા મદીના વાડા આપ બતાઓ

ક્યારે બોલાવશો આકા ક્યારે બોલાવશો....



આ પણ જૂઓ:
Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)