24 Karat Sonu Mari Mata Lyrics in Gujarati | ચોવીસ કેરેટ સોનું મારી માતા લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

24 Karat Sonu Mari Mata Lyrics in Gujarati

24 Karat Sonu Mari Mata Lyrics in Gujarati | ચોવીસ કેરેટ સોનું મારી માતા લિરિક્સ ગુજરાતીમાં


ચોવીસ કેરેટ સોનું મારી માતા રે,

મારા માથાનો તાજ મારી માતા રે,


હે મારો વાળ થવા દે ના વાંકો રે માં, (2)

હે મઢડે બેઠી મારી માતા, 

મંદિર બિરાજે મારી માતા,

એ ખમ્મા ખમ્મા તને માતા,

ઘણી ખમ્મા મારી માતા,


ચોવીસ કેરેટ સોનું મારી માતા રે,

મારા માથાનો તાજ મારી માતા રે,


હે મારા અંતનની વાત માં જાણતી રે,

મારા મોઢાનો બોલ માં જીલતી રે,


પાંચ પગલાં મારી મોર હાલતી રે,

મારા રખવાડા લે મોજ કરતી રે,


સદા સાચો મારગ બતાવતી રે માં,

હેન આખું અવળું ને હવળું કરતી રે માં,


એક મંદિર બિરાજે મારી માતા,

બીજી ઘરે બિરાજે મારી માતા,

તને ખમ્મા ખમ્મા મારી માતા,

તને ઘણી ખમ્મા મારી માતા,


ચોવીસ કેરેટ સોનું મારી માતા રે,

મારા માથાનો તાજ મારી માતા રે,


લિરિક્સ - દેવરાજ અદરોજ, ભરત રાવત



આ પણ જૂઓ:


ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)