Unchi Medi Te Mara Sant Ni Re Gujarati Lyrics | ઊંચી મેડી તે મારા સંતની રે ગુજરાતી લિરિક્સ

Bhargav
0

Unchi Medi Te Mara Sant Ni Re Gujarati Lyrics

Unchi Medi Te Mara Sant Ni Re Gujarati Lyrics | ઊંચી મેડી તે મારા સંતની રે ગુજરાતી લિરિક્સ


ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મ્હાલી ન જાણી રામ હો રામ... ꠶ટેક


અમને તે તેડાં શીદ મોકલ્યાં, હે મારો પિંડ કાચો રામ;

મોંઘા મૂલની મારી ચુંદડી, મેં તો મ્હાલી ન જાણી રામ હો રામ... ૧


અડધાં પહેર્યાં અડધાં પાથર્યાં, અડધાં ઉપર ઓઢાડ્યાં રામ;

ચાર છેડે ચાર એ જણા, ડોલી ડગમગ જાયે રામ હો રામ... ૨


નથી તરાપો નથી તુંબડાં, હે નથી ઉગર્યાનો આરો રામ;

નરસિંહ મહેતાના સ્વામી શ્યામળા, પ્રભુ પાર ઉતારો રામ હો રામ... ૩


Unchi Medi Te Mara Sant Ni Re Gujarati Lyrics in English


Ūnchī meḍī te mārā santnī re,

 me to mhālī na jāṇī Rām, ho Rām...


Amne te teḍā shīd mokalyā,

 he māro pinḍ kācho Rām;

Monghā mūlnī mārī chundaḍī,

 me to mhālī na jāṇī Rām ho Rām... 1


Addhā paheryā addhā pātharyā,

 adadhā upar odhāḍyā Rām;

Chār chheḍe chār e janā,

 ḍolī dagmag jāye Rām ho Rām... 2


Nathī tarāpo nathī tumbḍā,

 he nathī ugaryāno āro Rām;

Narsinh Mahetānā Swāmī Shyāmḷā,

 Prabhu pār utāro Rām ho Rām... 3


Unchi Medi Te Mara Sant Ni Re Hindi Lyrics


ऊंची मेडी ते मारा संतनी रे,

में तो मा’ली न जाणी राम… हो राम…

ऊंची मेडी ते मारा संतनी रे,a

में तो मा’ली न जाणी राम…


अमने ते तेडां शीद मोक्ल्यां,

के मारो पींड छे काचो राम

मोंघा मूलनी मारी चुंदडी,

में तो मा’ली न जाणी राम… हो राम…

ऊंची मेडी ते मारा संतनी रे…


अडधां पेहर्यां अडधां पाथर्यां,

अडधां उपर ओढाड्यां राम

चारे छेडे चारे जणां,

तोये डगमग थाये राम… हो राम…

ऊंची मेडी ते मारा संतनी रे…


नथी तरापो, नथी तुंबरा,

नथी उतर्यानो आरो राम

नरसिंह महेताना स्वामी शामळा,

प्रभु पार उतारो राम… हो राम…

ऊंची मेडी ते मारा संतनी रे…



આ પણ જૂઓ:


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)