Tu Khub Mane Game Che Lyrics in Gujarati | તું ખૂબ મને ગમે છે લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Tu Khub Mane Game Che Lyrics in Gujarati

Tu Khub Mane Game Che Lyrics in Gujarati | તું ખૂબ મને ગમે છે લિરિક્સ ગુજરાતીમાં


તું ખૂબ મને ગમે છે, મારા વ્હાલા પ્રભુ,

મારા દિલમાં તું રમે છે, કામણગારા પ્રભુ;

જોઈ તારા નયનો, મન ઘેલું બન્યુ,

ચૂપકેથી કહું છું, તને Love You પ્રભુ…

તું ખૂબ મને…


તમારા દર્શનથી, રોમ મારા ખીલે,

તમારી શીતલ છાયા, ભવોભવ જો મિલે;

જીવન કરું સમર્પણ, કહું Thank You પ્રભુ,

તું ખૂબ મને…


નાથ મારા પામવા તુજને, બુદ્ધિને થયો છે વ્હેમ,

કોઈને નહીં કહેશો તમે, બસ હું જાણું છું કેમ;

ચાહું ચિત્તથી પ્રભુજી-તને, જેમ રાજુલ ચાહે નેમ,

ધબક્યું હૃદય જોતા તને, થયો પહેલી નજરે પ્રેમ;


સપનામાં આવી જા, તુજને યાદ કરૂં,

ઉપકારો કર્યા-તે-અનંતા, પલ પલ સમરૂં;

ભીની આંખેથી કહું-છું, તને Miss You પ્રભુ!

તું ખૂબ મને…



આ પણ જૂઓ:


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)