Satguru Tame Mara Taranhar Bhajan Lyrics in Gujarati | સતગુરુ તમે મારા તારણહાર ભજન લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Satguru Tame Mara Taranhar Bhajan Lyrics in Gujarati

Satguru Tame Mara Taranhar Bhajan Lyrics in Gujarati | સતગુરુ તમે મારા તારણહાર ભજન લિરિક્સ ગુજરાતીમાં


હે સદ્દગુરૂ તમે મારા તારણહાર,

હે હરિ ગુરૂ તમે મારા તારણહાર,

આજ મારી રાંક ની અરજી રે પાવન ધણી સાંભળજો,

ગુરૂજી હો ..હો ..હો ..હોજી


હે સદ્દગુરૂ મારો તારણહાર,

હરિ ગુરૂ મારો તારણહાર,

આજ મારી રાંક ની અરજી રે પાવન ધણી સાંભળજો,

ગુરૂજી હો ..હો ..હો ..હોજી


એવા ઊંડા રે સાગર ને હંસલા નીર ઘણા,

ગુરૂજી હો ..હો ..હો ..હોજી

એવા ઊંડા રે સાગર ને હંસલા નીર ઘણા,

ગુરૂજી હો ..હો ..હો ..હોજી


કે બેડી મારી કેમ કરી ઉતરે પાર,

બેડી મારી કેમ કરી ઉતરે પાર,

આજ મારી રાંક ની અરજી રે પાવન ધણી સાંભળજો,

ગુરૂજી હો ..હો ..હો ..હોજી


હે સદ્દગુરૂ મારો તારણહાર,

હરિ ગુરૂ મારો તારણહાર,

આજ મારી રાંક ની અરજી રે પાવન ધણી સાંભળજો,

ગુરૂજી હો ..હો ..હો ..હોજી


એવા ઊંચા પર્વતને હંસલા બોલ ઘણા,

ગુરૂજી હો ..હો ..હો ..હોજી

એવા ઊંચા પર્વતને હંસલા બોલ ઘણા,

ગુરૂજી હો ..હો ..હો ..હોજી


કે આડી કાંટા કેરી વાડ,

આડી કાંટા કેરી વાડ,

આજ મારી રાંક ની અરજી રે પાવન ધણી સાંભળજો,

ગુરૂજી હો ..હો ..હો ..હોજી


સદ્દગુરૂ મારો તારણહાર,

હરિ ગુરૂ મારો તારણહાર,

આજ મારી રાંક ની અરજી રે પાવન ધણી સાંભળજો,

ગુરૂજી હો ..હો ..હો ..હોજી


આવા ગુરૂના પ્રતાપે ડુંગરપુરી બોલ્યા,

ગુરૂજી હો ..હો ..હો ..હોજી

આવા ગુરૂના પ્રતાપે ડુંગરપુરી બોલ્યા,

ગુરૂજી હો ..હો ..હો ..હોજી


કે દેજો અમને તમારા ચરણોમાં વાસ,

દેજો અમને તમારા ચરણોમાં વાસ,

આજ મારી રાંક ની અરજી રે પાવન ધણી સાંભળજો,

ગુરૂજી હો ..હો ..હો ..હોજી


હે સદ્દગુરૂ મારો તારણહાર,

હરિ ગુરૂ મારો તારણહાર,

આજ મારી રાંક ની અરજી રે પાવન ધણી સાંભળજો,

ગુરૂજી હો ..હો ..હો ..હોજી

ગુરૂજી હો ..હો ..હો ..હોજી

ગુરૂજી હો ..હો ..હો ..હોજી



આ પણ જૂઓ:


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)