Rasiyo Rupalo Rang Reliyo Lyrics in Gujarati | રસિયો રૂપાળો રંગ રેલીયો લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

rasiyo rupalo rang reliyo lyrics in gujarati

Rasiyo Rupalo Rang Reliyo Lyrics in Gujarati | રસિયો રૂપાળો રંગ રેલીયો લિરિક્સ ગુજરાતીમાં


હો રસિયો રૂપાળો રંગ રેલીયો રે ઘેર જાવું ગમતું નથી,
રસિયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથી;

હે મારા માથે છે યમનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી,
મારા માથે છે પાણીડાંની હેલ રે ઘેર જાવું ગમતું નથી; હો રસિયો...

હો અમે ગાયું દોહીયા વીના આવ્યા ઘેર જાવું ગમતું નથી,
અમે ગાયું દોહીયા વીના આવ્યા ઘેર જાવું ગમતું નથી;

હે પછી જોજો વાછડાંના ખેલ રે ઘેર જાવું ગમતું નથી,
પછી જોજો વાછડાંના ખેલ રે ઘેર જાવું ગમતું નથી; હો રસિયો...

હે અમે છાશુ કર્યા વીના આવ્યા ઘેર જાવું ગમતું નથી,

અમે છાશુ કર્યા વીના આવ્યા ઘેર જાવું ગમતું નથી;

હે પછી જોજો માખણિયાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી,
પછી જોજો માખણિયાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી; હો રસિયો...

રસિયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથી,
રસિયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથી;


આ પણ જૂઓ:


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)