Maa Tara Ashirvad Lyrics in Gujarati | માં તારા આશીર્વાદ લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

maa tara ashirvad lyrics in gujarati

Maa Tara Ashirvad Lyrics in Gujarati | માં તારા આશીર્વાદ લિરિક્સ ગુજરાતીમાં


એ માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યાં છે,

હે માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યાં છે;

હે ઓરતા હતા મનના મારા તે પુરા કર્યા છે,

ઓરતા હતા મનના મારા તે પુરા કર્યા છે;

માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યાં છે,

એ મારી માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યાં છે;


હો તારા પ્રતાપે મારે ખમ્મા-મજા છે,

તારા ઉપકાર મુજ પર ધણા છે;


ઓ માં ભાવે તારી ભક્તિ કરતા,

દિવા તારા મેં ભર્યા છે;

હે દિવા માડી મેં ભર્યા માં તે અજવાળા કર્યા છે,

દિવા ખાલી મેં ભર્યા માં તે અજવાળા કર્યા છે;


માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યાં છે,

એ માં માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યાં છે;


હો માં સતની વાટે અમે રે ચાલતા,

દુશ્મન હઝારો ઉભા થયા છે;

હો તારા નામની લગની લાગી,

તારા પ્રતાપે મારે ખોટ ક્યા છે;


હે તને આગળ કરી માં પગલા મેં તો ભર્યા છે,

તને આગળ કરી માં પગલા મેં તો ભર્યા છે;

માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યાં છે,

માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યાં છે;


ઓ સુખને દુખમાં સાથે તુ રેજે,

જીવન અમારા અર્પણ કર્યા છે;

ઓ સુખને દુખમાં સાથે તુ રેજે,

જીવન અમારા અર્પણ કર્યા છે;


તારા રે ચરણોમાં માડી શીશ મેં તો ધર્યા છો,

તારા રે ચરણોમાં માડી શીશ મેં તો ધર્યા છો;

માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યાં છે,


માં માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યાં છે,

મારી માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યાં છે;



આ પણ જૂઓ:
Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)