Anand Mangal Karu Aarti Lyrics in Gujarati | આનંદ મંગલ કરું આરતી લિરિક્સ ગુજરાતીમાં

Bhargav
0

Anand Mangal Karu Aarti Lyrics in Gujarati

Anand Mangal Karu Aarti Lyrics in Gujarati | આનંદ મંગલ કરું આરતી લિરિક્સ ગુજરાતીમાં


આનંદ મંગલ કરુ આરતી, હરિ ગુરૂ સંતની સેવા,

પ્રેમ ધરી મંદિર પધરાવુ, સુંદર સુખડા લેવા.. આનંદ મંગલ... 


રત્ન જડિત બાજોઠ ઢળાવ્યા, આનંદ રૂપી એવા.. આનંદ મંગલ... 

જેને આંગણ તુલસીનો ક્યારો, શાલિગ્રામની સેવા.. આનંદ મંગલ...

 

સંત મળે તો મહાસુખ પામુ, ગુરૂજી મળે તો મેવા.. આનંદ મંગલ...

ત્રિભુવન તારણ ભગત ઉધારણ, પ્રગટ્યા દરશન દેવા.. આનંદ મંગલ...

 

અડસઢ તીરથ ગુરૂજીના ચરણે, ગંગા જમના રેવા.. આનંદ મંગલ...

કહે પ્રીતમ ઓળખ અણસારો હરિના જન હરિ જેવા.. આનંદ મંગલ...



આ પણ જૂઓ:


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)