Alvida Mahe Ramzan Lyrics in Gujarati | અલવિદા માહે રમજાન Lyrics ગુજરાતીમાં

Bhargav
0
Alvida Mahe Ramzan Lyrics in Gujarati

રમજાનનો પવિત્ર મહિનો, જે શાંતિ, સંયમ અને આત્મ-ચિંતનનો સમય છે, તે હવે સમાપ્ત થઈ રહ્યો છે. આ મહિનામાં, આપણે રોજા રાખીને અને કુરાનની તિલાવત કરીને અલ્લાહની ઇબાદત કરીએ છીએ. 


અલવિદા માહે રમજાનની દુઆ દરમિયાન, આપણે અલ્લાહ પાસે ઇબાદત કરીએ છીએ કે તેઓ આપણા રોજાઓ, નમાઝ અને સદકાઓને કબૂલ કરે અને આપણને ગુનાહોથી મુક્ત કરે. 


આપણે આ મહિનાની વિદાય લેતા સમયે આપણા દિલમાં એક ખાલીપો અનુભવીએ છીએ, પરંતુ સાથે સાથે આશા પણ રાખીએ છીએ કે આપણે આવતા વર્ષે ફરી એક વાર આ પવિત્ર મહિનાને માણી શકીશું. 


અલ્લાહ આપણા બધાને સાચા માર્ગ પર ચાલવાની તાકાત અને હિમ્મત આપે, અમીન.


Alvida Mahe Ramzan Lyrics in Gujarati | અલવિદા માહે રમજાન Lyrics ગુજરાતીમાં


કલ્બે આશિક હે અબ પારા પારા,
અલવિદા અલવિદા માહે રમજાન.

તેરે આને સે દિલ ખુશ હુઆ થા,
ઔર ઝોકે ઇબાદત બડા થા,
આહ,અબ દિલ પે હે ગમ કા ગલબા,
અલવિદા અલવિદા માહે રમજાન.

નેકિયા કુછ ન હમ કર સકે હે,
અહ ઇસ્સિયાહે મેં દિન કટે હે,
હાય ગફલત મેં તુઝકો ગુઝારા,
અલવિદા અલવિદા માહે રમજાન.

કોઈ હુસ્ન અમલ ન કર સકી હુ,
ચાઁદ આસૂ નઝર કર રહી હુ,
યહી હે મેરા કુલ અસાસા,
અલવિદા અલવિદા માહે રમજાન.

જબ ગુઝર જાયેંગે માહ ગ્યારા,
તેરી આમદ કા ફિર શોર હોગા,
હે કહા જીન્દગી કા ભરોસા,
અલવિદા અલવિદા માહે રમજાન.

બજ્મે ઇફ્તાર સજતી થી કેસી,
ખૂબ સહેરી કિ રોનક ભી હોતી,
સબ સમાં હો ગયા સુના સુના,
અલવિદા અલવિદા માહે રમજાન.

યાદ રમજાન કી તરપા રહી હે
આંસૂ કી જરહે લગ ગયી હે,
કહ રહા હે હર એક કતરા,
અલવિદા અલવિદા માહે રમજાન.

તેરે દીવાને સબ કે સબ રો રહે હે,
મુજ્તરિબ સબ કે સબ રો રહે હે,
કૌન દેગા ઇન્હેં અબ દિલાસા,
અલવિદા અલવિદા માહે રમજાન.

મેં બદકાર હુ,મેં હુ કાહિલ,
રહ ગયી હુ ઇબાદત મેં ગાફિલ,
મુઝસે ખુશ હોકે હોના રવાના,
હમસે ખુશ હોકે હોના રવાના,
અલવિદા અલવિદા માહે રમજાન.

વાસ્તા તુઝકો પ્યારે નબી (સ.અ.વ.) કા,
હશર મેં મુઝે મત ભૂલ જાના,
હશર મેં હમેં મત ભૂલ જાના,
રોઝે મહશર મુઝે બકશવાના,
રોઝે મહશર હમેં બકશવાના,
અલવિદા અલવિદા માહે રમજાન.

તુમપે લાખો સલામ માહે રમજાન,
તુમપે લાખો સલામ માહે ગુફરાન,
જાઓ હાફિજ ખુદા અબ તુમ્હારા,
અલવિદા અલવિદા માહે રમજાન,
અલવિદા અલવિદા માહે રમજાન,
અલવિદા અલવિદા માહે રમજાન.


આ પણ જૂઓ:
Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)