Ajit Shanti Lyrics in Gujarati | અજિત શાંતિ Lyrics ગુજરાતીમાં
અજિઅં જિઅ-સવ્વભયં, સંતિં ચ પસંત-સવ્વ ગય-પાવં;
જય-ગુરુ સંતિ-ગુણકરે, દો વિ જિણ-વરે પણિવયામિ. ૧ ગાહા
વવગય-મંગુલ-ભાવે, તે હં વિઉલ-તવ-નિમ્મલ-સહાવે.
નિરુવમ-મહ-પ્પભાવે, થોસામિ સુદિટ્ઠ-સબ્ભાવે. ૨ ગાહા
સવ્વ-દુક્ખ-પ્પસંતીણં, સવ્વ-પાવ-પ્પસંતીણં.
સયા અજિઅ-સંતીણં, નમો અજિઅસંતીણં. ૩ સિલોગો
અજિઅ-જિણ! સુહ-પ્પવત્તણં, તવ પુરિસુત્તમ! નામ-કિત્તણં.
તહ ય ધિઇ-મઇ-પ્પવત્તણં, તવ ય જિણુત્તમ! સંતિ! કિત્તણં. ૪ માગહિઆ
કિરિઆ-વિહિ-સંચિઅ-કમ્મ-કિલેસ-વિમુક્ખયરં,
અજિઅં-નિચિઅં ચ ગુણેહિં મહામુણિ-સિદ્ધિગયં.
અજિઅસ્સ ય સંતિ-મહા-મુણિણો વિ અ સંતિકરં,
સ્યયં મમ નિવ્વુઇ-કારણયં ચ નમંસણયં. ૫ આલિંગણયં.
પુરિસા! જઇ દુક્ખવારણં, જઇ અ વિમગ્ગહ સુક્ખ-કારણં.
અજિઅં સંતિં ચ ભાવઓ, અભયકરે સરણં પવજ્જહા. ૬ માગહિઆ
અરઇ-રઇ-તિમિર-વિરહિઅ-મુવરય-જર-મરણં,
સુર-અસુર-ગરુલ-ભુયગ-વઇ-પયય-પણિવઇઅં.
અજિઅ-મહમવિ અ સુનય-નય-નિઉણ-મભયકરં,
રણમુવ-સરિઅ ભુવિ-દિવિજ-મહિઅં સયયમુવણમે. ૭ સંગયયં.
તં ચ જિણુત્તમ-મુત્તમ-નિત્તમ-સત્ત-ધરં,
અજ્જવ-મદ્દવ-ખંતિ-વિમુત્તિ-સમાહિ-નિહિં.
સંતિકરં પણમામિ દમુત્તમ-તિત્થયરં,
સંતિણી મમ-સંતિ-સમાહિ-વરં-દિસઉ. ૮ સોવાણયં
સાવત્થિ-પુવ્વ-પત્થિવં ચ વરહત્થિ-
મત્થય-પસત્થ-વિત્થિન્ન-સંથિઅં;
થિર-સરિચ્છ-વચ્છં મય-ગલ-લીલાયમાણ-
વર-ગંધ-હત્થિ-પત્થાણ-પત્થિઅં સંથવારિહં.
હત્થિ-હત્થ-બાહું ધંત-કણગ-રુઅગ-નિરુવહય-પિંજરં,
પવર-લક્ખણો-વચિય-સોમ-ચારુ-રૂવં;
સુઇ-સુહ-મણાભિરામ-પરમ-રમણિજ્જ-
વર-દેવ-દુંદુહિ-નિનાય-મહુર-યર-સુહગિરં. ૯ વેડ્ઢઓ
અજિઅં જિઆરિગણં, જિઅ-સવ્વ-ભયં ભવોહ-રિઉં.
પણમામિ અહં પયઓ, પાવં પસમેઉ મે ભયવં. ૧૦ રાસા-લુદ્ધઓ
કુરુ-જણ-વય-હત્થિણા-ઉર-નરીસરો પઢમં,
તઓ મહા-ચક્ક-વટ્ટિ-ભોએ મહપ્પભાવો;
જો બાવત્તરિ-પુર-વર-સહસ્સ-વર-નગર-નિગમ-જણ-વય-વઈ,
બત્તીસા-રાય-વર-સહસ્સાણુયાય-મગ્ગો.
ચઉ-દસ-વર-રયણ-નવ-મહા-નિહિ-
ચઉ-સટ્ઠિ-સહસ્સ-પવર-જુવઈણ સુંદર-વઈ;
ચુલસી-હય-ગય-રહ-સય-સહસ્સ-સામી,
છન્નવઇ-ગામ-કોડિ-સામી, આસી જો ભારહમ્મિ ભયવં. ૧૧ વેડ્ઢઓ.
તં સંતિં સંતિ-કરં, સંતિણ્ણં સવ્વ-ભયા.
સંતિં થુણામિ જિણં, સંતિં વિહેઉ મે. ૧૨ રાસાનંદિઅયં
ઇક્ખાગ! વિદેહ-નરીસર! નર-વસહા! મુણિ-વસહા!,
નવ-સારય-સસિ-સકલાણણ! વિગય-તમા! વિહુઅ-રયા!.
અજિઉત્તમ-તેઅ-ગુણેહિં મહામુણિ! અમિઅ-બલા! વિઉલ-કુલા!,
પણમામિ તે ભવ-ભય-મૂરણ! જગ-સરણા! મમ સરણં. ૧૩ ચિત્તલેહા
દેવ-દાણવિંદ-ચંદ-સૂર-વંદ! હટ્ઠ-તુટ્ઠ! જિટ્ઠ! પરમ-લટ્ઠ-રૂવ!,
ધંત-રુપ્પ-પટ્ટ-સેઅ-સુદ્ધ-નિદ્ધ-ધવલ-દંત-પંતિ!.
સંતિ! સત્તિ-કિત્તિ-મુત્તિ-જુત્તિ-ગુત્તિ-પવર! દિત્ત-તેઅ-વંદ-ધેય!,
સવ્વ-લોઅ-ભાવિઅ-પ્પભાવ! ણેઅ! પઇસ મે સમાહિં. ૧૪ નારાયઓ
વિમલ-સસિ-કલાઇરેઅ-સોમં, વિતિમિર-સૂર-કરા-ઇરેઅ-તેઅં.
તિઅસ-વઇ-ગણાઇરેઅ-રૂવં, ધરણિ-ધર-પ્પવ-રાઇરેઅ-સારં. ૧૫ કુસુમલયા
સત્તે અ સયા અજિઅં, સારીરે અ બલે અજિઅં.
તવ-સંજમે અ અજિઅં, એસ થુણામિ જિણં અજિઅં. ૧૬ ભુઅગ-પરિરિંગિઅં
સોમ-ગુણેહિં પાવઇ ન તં નવ-સરય-સસી,
તેઅ-ગુણેહિં પાવઇ ન તં નવ-સરય-રવી.
રૂવ-ગુણેહિં પાવઇ ન તં તિઅસ-ગણ-વઈ,
સાર-ગુણેહિં પાવઇ ન તં ધરણિધર-વઈ. ૧૭ ખિજ્જિઅયં
તિત્થ-વર-પવત્તયં તમ-રય-રહિઅં,
ધીર-જણ થુઅચ્ચિઅં ચુઅ-કલિ-કલુસં.
સંતિ-સુહ-પ્પવત્તયં તિગરણ-પયઓ,
સંતિમ મહા-મુણિં સરણ-મુવણમે. ૧૮ લલિઅયં
વિણઓ-ણય-સિર-રઇ-અંજલિ-રિસિ-ગણ-સંથુઅં થિમિઅં,
વિબુહાહિવ-ધણવઇ-નરવઇ-થુઅ-મહિ-અચ્ચિઅં બહુસો.
અઇરુગ્ગય-સરય-દિવાયર-સમહિઅ-સપ્પભં તવસા,
ગયણંગણ-વિયરણ-સમુઇઅ-ચારણ-વંદિઅં સિરસા. ૧૯ કિસલયમાલા
અસુર-ગરુલ-પરિવંદિઅં, કિન્નરોરગ-નમંસિઅં.
દેવ-કોડિ-સય-સંથુઅં, સમણ-સંઘ-પરિવંદિઅં. ૨૦ સુમુહં
અભયં અણહં, અરયં અરુયં.
અજિઅં અજિઅં, પયઓ પણમે. ૨૧ વિજ્જુવિલસિઅં
આગયા વર-વિમાણ-દિવ્વ-કણગ- રહ-તુરય-પહકર-સએહિં હુલિઅં.
સસંભમો-અરણ-ખુભિઅ-લુલિઅ-ચલ- કુંડલંગય-તિરીડ-સોહંત-મઉલિ-માલા. ૨૨ વેડ્ઢઓ
જં સુર-સંઘા સાસુર-સંઘા વેર-વિઉત્તા ભત્તિ-સુજુત્તા,
આયર-ભૂસિઅ-સંભમ-પિંડિઅ-સુટ્ઠુ-સુવિમ્હિઅ-સવ્વ-બલોઘા.
ઉત્તમ-કંચણ-રયણ-પરૂવિઅ-ભાસુર-ભૂસણ-ભાસુરિઅંગા,
ગાય-સમોણય-ભત્તિ-વસાગય-પંજલિ-પેસિઅ-સીસ-પણામા. ૨૩ રયણમાલા
વંદિઊણ થોઊણ તો જિણં, તિગુણમેવ ય પુણો પયાહિણં.
પણમિઊણ ય જિણં સુરાસુરા, પમુઇઆ સ-ભવણાઇં તો ગયા. ૨૪ ખિત્તયમ્
તં મહામુણિ-મહંપિ પંજલી, રાગ-દોસ-ભય-મોહ-વજ્જિઅં.
દેવ-દાણવ-નરિંદ-વંદિઅં, સંતિ-મુત્તમં મહા-તવં નમે. ૨૫ ખિત્તયમ્
અંબરંતર-વિઆરણિઆહિં, લલિઅ-હંસ-વહુ-ગામિણિઆહિં.
પીણ-સોણિ-થણ-સાલિણિઆહિં, સકલ-કમલ-દલ-લોઅણિઆહિં. ૨૬ દીવયમ્
પીણ-નિરંતર-થણ-ભર-વિણમિય-ગાય-લયાહિં,
મણિ-કંચણ-પસિઢિલ-મેહલ-સોહિઅ-સોણિ-તડાહિં.
વર-ખિંખિણિ-નેઉર-સતિલય-વલય-વિભૂસણિઆહિં,
રઇ-કર-ચઉર-મણોહર-સુંદર-દંસણિઆહિં. ૨૭ ચિત્તક્ખરા
દેવ-સુંદરીહિં પાય-વંદિઆહિં વંદિઆ ય જસ્સ તે સુવિક્કમા કમા,
અપ્પણો નિડાલએહિં મંડણોડ્ડણ-પ્પગારએહિં કેહિં કેહિં વિ.
અવંગ-તિલય-પત્તલેહ-નામએહિં ચિલ્લએહિં સંગ-યંગયાહિં,
ભત્તિ-સન્નિવિટ્ઠ-વંદણા-ગયાહિં હુંતિ તે વંદિઆ પુણો પુણો. ૨૮ નારાયઓ
તમહં જિણચંદં, અજિઅં જિઅ-મોહં.
ધુઅ-સવ્વ-કિલેસં, પયઓ પણમામિ. ૨૯ નંદિઅયં
થુઅ-વંદિઅસ્સા રિસિ-ગણ-દેવ-ગણેહિં,
તો દેવ-વહૂહિં પયઓ પણમિઅસ્સા;
જસ્સ-જગુત્તમ સાસણઅસ્સા, ભત્તિ-વસાગય-પિંડિઅયાહિં.
દેવ-વર-ચ્છરસા-બહુઆહિં, સુર-વર-રઇ-ગુણ-પંડિઅયાહિં. ૩૦ ભાસુરયં
વંસ-સદ્દ-તંતિ-તાલ-મેલિએ તિઉક્ખ-રાભિરામ-સદ્દ-મીસએ કએ અ,
સુઇ-સમાણણે અ સુદ્ધ-સજ્જ-ગીય-પાય-જાલ-ઘંટિઆહિં;
વલય-મેહલા-કલાવ-નેઉ-રાભિરામ-સદ્દ-મીસએ કએ અ,
દેવ-નટ્ટિઆહિં હાવ-ભાવ-વિબ્ભમ-પ્પગારએહિં.
નચ્ચિઊણ અંગ-હારએહિં, વંદિઆ ય જસ્સ તે સુ-વિક્કમા કમા;
તયં તિલોય-સવ્વ-સત્ત-સંતિ-કારયં,
પસંત-સવ્વ-પાવ-દોસ-મેસહં નમામિ સંતિ-મુત્તમં જિણં. ૩૧ નારાયઓ
છત્ત-ચામર-પડાગ-જૂઅ-જવ-મંડિઆ,
ઝય-વર-મગર-તુરય-સિરિવચ્છ-સુલંછણા.
દીવ-સમુદ્દ-મંદર-દિસાગય-સોહિઆ,
ત્થઅ-વસહ-સીહ-રહ-ચક્ક-વરંકિયા. ૩૨ લલિઅયં
સહાવ-લટ્ઠા સમ-પ્પઇટ્ઠા, અદોસ-દુટ્ઠા ગુણેહિં જિટ્ઠા.
પસાય-સિટ્ઠા તવેણ પુટ્ઠા, સિરીહિં ઇટ્ઠા રિસીહિં જુટ્ઠા. ૩૩ વાણવાસિયા
તે તવેણ ધૂઅ-સવ્વ-પાવયા, સવ્વ-લોઅ-હિઅ-મૂલ-પાવયા,
સંથુઆ-અજિય-સંતિ-પાયયા, હુંતુ મે સિવ-સુહાણ દાયયા. ૩૪ અપરાંતિકા
એવં તવ-બલ-વિઉલં, થુઅં મએ અજિઅ-સંતિ-જિણ-જુઅલં.
વવગય-કમ્મરય-મલં, ગઇં ગયં સાસયં વિઉલં. ૩૫ ગાહા
તં બહુ-ગુણપ્પસાયં, મુક્ખ-સુહેણ પરમેણ અવિસાયં.
નાસેઉ મે વિસાયં, કુણઉ અ પરિસા વિ અપ્પસાયં. ૩૬ ગાહા
તં મોએઉ અ નંદિં, પાવેઉ અ નંદિસેણ-મભિનંદિં.
પરિસા વિ અ સુહ-નંદિં, મમ ય દિસઉ સંજમે નંદિં. ૩૭ ગાહા
પક્ખિઅ-ચાઉમ્માસિઅ-સંવચ્છરિએ અવસ્સ ભણિઅવ્વો.
સોઅવ્વો સવ્વેહિં, ઉવસગ્ગ-નિવારણો એસો. ૩૮
જો પઢઇ જો અ નિસુણઇ, ઉભઓ કાલંપિ અજિઅસંતિથયં;
ન હુ હુંતિ તસ્સ રોગા, પુવ્વુપ્પન્ના વિ નાસંતિ. ૩૯
જઇ ઇચ્છહ પરમપયં, અહવા કિત્તિં સુવિત્થડં ભુવણે;
તા તેલુક્કુદ્ધરણે, જિણવયણે આયરં કુણહ. ૪૦
ભાવાર્થ
શ્રી નંદિષેણસૂરીનું રચેલું આ અજિતનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાન નું ભેગું સ્તવન છે. શ્રી શત્રુંજય ઉપર આ બન્ને ભગવાનનાં દેહરા સામસમાં હતા. પણ આ સ્તવન પ્રથમ બોલતી વખતે તે એકહારમાં આવી ગયાં, એમ કહેવાય છે.
આ પણ જૂઓ: