Datt Bavani Lyrics in Gujarati | દત્ત બાવની Lyrics ગુજરાતીમાં
જય યોગીશ્વર દત્ત દયાળ । તુજ એક જગમાં પ્રતિપાળ ॥ ૧॥
અત્ર્યનસૂયા કરી નિમિત્ત । પ્રગટ્યોજગકારણ નિશ્ચિત ॥ ૨॥
બ્રહ્માહરિહરનોઅવતાર । શરણાગતનોતારણહાર ॥ ૩॥
અન્તર્યામિ સતચિતસુખ । બહાર સદ્ગુરુ દ્વિભુજ સુમુખ્॥ ૪॥
ઝોળી અન્નપુર્ણાકરમાહ્ય । શાન્તિ કમન્ડલ કર સોહાય ॥ ૫॥
ક્યાય ચતુર્ભુજ ષડભુજ સાર । અનન્તબાહુતુનિર્ધાર ॥ ૬॥
આવ્યોશરણેબાળ અજાણ । ઉઠ દિગંબર ચાલ્યા પ્રાણ ॥ ૭॥
સુણી અર્જુણ કેરોસાદ । રિઝ્યોપુર્વેતુસાક્શાત ॥ ૮॥
દિધી રિદ્ધિ સિદ્ધિ અપાર । અંતે મુક્તિ મહાપદ સાર ॥ ૯॥
કિધોઆજેકેમ વિલમ્બ । તુજવિન મુજનેના આલમ્બ ॥ ૧૦॥
વિષ્ણુશર્મદ્વિજ તાર્યોએમ । જમ્યોશ્રાદ્ધ્માં દેખિ પ્રેમ ॥ ૧૧॥
જમ્ભદૈત્યથી ત્રાસ્યા દેવ । કિધિ મ્હેર તેત્યાં તતખેવ ॥ ૧૨॥
વિસ્તારી માયા દિતિસુત । ઇન્દ્ર કરેહણાબ્યોતુર્ત॥ ૧૩॥
એવી લીલા ક ઇ ક ઇ સર્વ। કિધી વર્ણવેકોતેશર્વ॥ ૧૪॥
દોડ્યોઆયુસુતનેકામ । કિધોએનેતેનિષ્કામ ॥ ૧૫॥
બોધ્યા યદુનેપરશુરામ । સાધ્યદેવ પ્રહ્લાદ અકામ ॥ ૧૬॥
એવી તારી કૃપા અગાધ । કેમ સુનેના મારોસાદ ॥ ૧૭॥
દોડ અંત ના દેખ અનંત । મા કર અધવચ શિશુનોઅંત ॥ ૧૮॥
જોઇ દ્વિજ સ્ત્રી કેરોસ્નેહ । થયોપુત્ર તુનિસન્દેહ ॥ ૧૯॥
સ્મર્તૃગામિ કલિકાળ કૃપાળ । તાર્યોધોબિ છેક ગમાર ॥ ૨૦॥
પેટ પિડથી તાર્યોવિપ્ર । બ્રાહ્મણ શેઠ ઉગાર્યોક્ષિપ્ર ॥ ૨૧॥
કરેકેમ ના મારોવ્હાર । જોઆણિ ગમ એકજ વાર ॥ ૨૨॥
શુષ્ક કાષ્ઠણેઆંણ્યા પત્ર । થયોકેમ ઉદાસિન અત્ર ॥ ૨૩॥
જર્જર વન્ધ્યા કેરાં સ્વપ્ન । કર્યાસફળ તેસુતના કૃત્સ્ણ ॥ ૨૪॥
કરિ દુર બ્રાહ્મણનોકોઢ । કિધા પુરણ એના કોડ ॥ ૨૫॥
વન્ધ્યા ભૈંસ દુઝવી દેવ । હર્યુદારિદ્ર્ય તેતતખેવ ॥ ૨૬॥
ઝાલર ખાયિ રિઝયોએમ । દિધોસુવર્ણઘટ સપ્રેમ ॥ ૨૭॥
બ્રાહ્મણ સ્ત્રિણોમૃત ભરતાર । કિધોસંજીવન તેનિર્ધાર ॥ ૨૮॥
પિશાચ પિડા કિધી દૂર । વિપ્રપુત્ર ઉઠાડ્યોશુર ॥ ૨૯॥
હરિ વિપ્ર મજ અંત્યજ હાથ । રક્ષોભક્તિ ત્રિવિક્રમ તાત ॥ ૩૦॥
નિમેષ માત્રેતંતુક એક । પહોચ્યાડોશ્રી શૈલ દેખ ॥ ૩૧॥
એકિ સાથેઆઠ સ્વરૂપ । ધરિ દેવ બહુરૂપ અરૂપ ॥ ૩૨॥
સંતોષ્યા નિજ ભક્ત સુજાત । આપિ પરચાઓસાક્ષાત ॥ ૩૩॥
યવનરાજનિ ટાળી પીડ । જાતપાતનિ તનેન ચીડ ॥ ૩૪॥
રામકૃષ્ણરુપેતેએમ । કિધિ લિલાઓકઈ તેમ ॥ ૩૫॥
તાર્યાપત્થર ગણિકા વ્યાધ । પશુપંખિપણ તુજનેસાધ ॥ ૩૬॥
અધમ ઓધારણ તારુ નામ । ગાત સરેન શા શા કામ ॥ ૩૭॥
આધિ વ્યાધિ ઉપાધિ સર્વ। ટળેસ્મરણમાત્રથી શર્વ॥ ૩૮॥
મુઠ ચોટ ના લાગેજાણ । પામેનર સ્મરણેનિર્વાણ ॥ ૩૯॥
ડાકણ શાકણ ભેંસાસુર । ભુત પિશાચોજંદ અસુર ॥ ૪૦॥
નાસેમુઠી દઈનેતુર્ત। દત્ત ધુન સાંભાળતા મુર્ત॥ ૪૧॥
કરી ધૂપ ગાયેજેએમ । દત્તબાવનિ આ સપ્રેમ ॥ ૪૨॥
સુધરેતેણા બન્નેલોક । રહેન તેનેક્યાંયે શોક ॥ ૪૩॥
દાસિ સિદ્ધિ તેનિ થાય । દુઃખ દારિદ્ર્ય તેના જાય ॥ ૪૪॥
બાવન ગુરુવારેનિત નેમ । કરેપાઠ બાવન સપ્રેમ ॥ ૪૫॥
યથાવકાશેનિત્ય નિયમ । તેણેકધિ ના દંડે યમ ॥ ૪૬॥
અનેક રુપેએજ અભંગ । ભજતા નડેન માયા રંગ ॥ ૪૭॥
સહસ્ર નામેનામિ એક । દત્ત દિગંબર અસંગ છેક ॥ ૪૮॥
વંદુ તુજનેવારંવાર । વેદ શ્વાસ તારા નિર્ધાર ॥ ૪૯॥
થાકેવર્ણવતાં જ્યાં શેષ । કોણ રાંક હુંબહુકૃત વેષ ॥ ૫૦॥
અનુભવ તૃપ્તિનોઉદ્ગાર । સુણિ હંશે તેખાશેમાર ॥ ૫૧॥
તપસિ તત્ત્વમસિ એદેવ । બોલોજય જય શ્રી ગુરુદેવ ॥ ૫૨॥
॥ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત ॥
આ પણ જૂઓ: